________________ 93. કીર્તિ રૂપી હસીને પણ વિરસ કરી મુકી. ભોજરાજાએ મુકેલી ધારે પડતા માત્રમાં રણમાં જેના કલ્પાંત કાળમાં અગ્નિ સરખી આકરી મૂર્તિવાળો પ્રકોપને અગ્નિ વિચિત્ર પ્રકારે 94. શાતિ પામે. - જેણે દિશાનાં મુખને કેટિ તેમના અગ્નિના ધુમાડાવડે મલીન કરીને તે નિરંતર અખંડ ચંદ્રમા જેવી ઉજળી કીર્તિ વડે જોઈ નાંખે છે. 5. નક્કી રણમાં જયરૂપી અમૃતવડે એ રાજાની તરવાર તૃપ્ત થઈ છે તેથી જેણે એકજ ધારા ગ્રહણ કરી અને યશની હજારો ધારા ફેલાવી.૯૬. - ઇદ્રથી મધ્યમ ચક્રવર્તિ જેણે અનેક યજ્ઞની ક્રમથી દીક્ષા લીધી હતી તે પણ ઈદ્રના પદથી અધિક પદ ઉપર હતું તેથી તેને શંકા થઈ નહીં.૯૭. ચિંતામણિ જેની આગળ કેડી સરખો છે તેમ આવી વારતા લોકમાં પ્રસિદ્ધ છે કે ત્યાં સુવર્ણની તુલા ઉપર ચડ્યા હતા ત્યારે ચિંતામણી પાષાણની તુલામાં રહ્યા હતા. - 98. મચ્છરના પ્રમાણનું રૂપ ધારણ કરીને ભયથી કયાંક ખુણુમાં છુપી રહેલા કળીયુગને કહાડવા સારૂ જાણે જેણે યાગના ધુમાડાથી ઘર ભરી દીધું. 99. સ્વાભાવિક સૂર્યના જેવા તેજવાળા ક્ષત્રિીના પ્રતાપથી દષ્ટિને નાશ થાય એમ માની જે રાજાથી લ્હીને એ કળીયુગ ક્ષણ માત્ર કટાક્ષ મુકતો નથી. 100. જેણે, કૃતી, અને ચાલુક્ય વંશમાં જન્મીને વત્સલ હોવા છતાં, એક અન્યાય કર્યો (તે એકે) પિતાના ચરિવડે પૂર્વ રાજાઓના ગુણેને ભુલાવી દીધા. 101. જે રાજાની સાથેના નિરર્ગલ કલેશે કરીને કહ્યું [ તેને રાજા તથા કાન ] વગરની ડહિલ દેશની શ્રી થઈ ગઈ તે હજી સુધી કપુરના અકોટા સરખા યશ મેળવી શકતી નથી. અથવા પાઠાંતર 102. જે રાજાના કલહ વડે જેના કણ [ રાજા તથા કાન] ત્રુટી પડ્યા છે