________________ 73. , જેની પાસેની સીમમાં બેનમુખ નામનું ગામ છે. જેણે તમામ ગુણુની સંપતથી કીર્તિ મેળવી છે. જ્યાં હાથીને બાંધવાના સ્થંભ રૂપે અનેક યુપ છે તેથી ત્યાં જેણે બાંધી મૂકવાની વ્હીક લાગતી હોય, તેથી કળિરૂપ હાથી પેસતું નથી.. 71. ' તેની પહેલી સ્થિતિની અભુત એવી કથાઓનું શું કહીયે ? તે જે શિવજીના સસરા એવા પર્વત (હિમાચળ )માં રહેનારા ડુંકરની ક્રીડાનું મુખ્ય સ્થાન છે. તે સ્થાનનો એક ભાગ સ્વભાવથી જ સુંદર એવું કેસર ઉત્પન્ન કરે છે અને બીજો (ભાગ) રસદાર સની ધળી શેરડીના ભંગના જેવી પીંગળી દ્રાક્ષ ઉત્પન્ન કરે છે. 72.. - ત્યાં કૌશિક ગોત્રને કીર્તિવાળું કરવાને ડાહ્યા અને બ્રહ્મ તરફ વળેલા મનવાળા કેટલાક બ્રાહ્મણ હતા. પવિત્ર એવા જેઓને કાશ્મીર દેશની પૃથ્વીને તિલકરૂપ બનાવવાને મધ્ય દેશના મુગટરૂપ એવાઓને પાદિત્ય રાજા લાવ્યું છે. જેઓ ઈંદ્રની સખી એવી કીર્તિ મેળવવાને ઉસુક એવા તેઓના યજ્ઞથી થએલે ધૂમાડાને સમૂહ આકાશને ભરી દેતો હતો, ત્યારે ઈદ્ર કેઈનાં વચન સાંભળતા રહેતા અને સ્વર્ગની ચિંતા નહોતા કરતા; ઉપરાંત ચિત્રમાં આલેખ્યા હોય એવી કાંતિવડે દરિદ્ર થઈ ગયા. . 74. - ત્રણ જગતમાં પવિત્ર ચરિત્રવાળા એઓમાં મુક્તિ કળશ કુલનું મુખીપણું ધારણ કરતા હતા, જેના અગ્નિ ક્ષેત્રના અભ્યાસથી થએલા પરસેવાના જળ વડે જાણે કળિકાળના કલંકની શાંતિ થઈ હોય ? 75. - હું શંકા કરું છું કે બ્રહ્માએ અન્યમાં ઈર્ષ્યાના લેશમાં ડાહી છે, માટે તેની શાંતિ સારૂ ચારે યુતિને ચાર મુખમાં ધારણ કરી તેઓને જેણે પ્રિય એવી તે ચારે યુતિને પિતાના મુખ કમળમાં લીલા વડે નિવાસ કર્યો. ' , ' . . . .'' 76. - દાન દેનારો; પરાક્રમરૂપી ધનવાળ, શાસ્ત્રના પારને જાણનારે એવો એને રાજકલશ નામને પુત્ર છે. હિમાચળની ગુફાઓ અંધારાને બહાને જેનાં યજ્ઞના ધુમાડાને જાણે હજી સુધી એકે છે. . nak Trust 7. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust