________________ 170 અસંખ્ય નદીઓના મુખમાંથી આપેલા ઉચ્છિષ્ટથી જાણે ન રૂચતો હોય એમ સમુદ્રને તજી દઈને ઉનાળે ગયા પછી પાસેના પર્વતમાંથી નીકબેલી નદીઓ જેનું ગર્વ સહિત કુમારપણું હરી લે છે. નિરંતર બ્રહ્મપુરીઓએ વીંટાએલું એવું ત્યાં જ એક પુર રાજાએ કર્યું કે જેને બ્રહ્મલોકમાંથી અને સુરકમાંથી ભાગ લાવીને શણગારી જેણે આશ્ચર્યરૂપ કર્યું હોય? 29. રાત્રિઓમાં જ્યાં એક જાળીયું મુકીને બીજા જાળીયામાં સ્ત્રીનું મુખ ચુંબે છે (હેરે છે) તે સામા ઘરના ગોખને ટપીને જવામાં શંકા લાવીને વચમાં પિસીને જ જાણે ચંદ્રમા જેતે હેાય ? 30. જેનાં પગથીયાંને માર્ગ ઉપર હડવાને માટે સ્ત્રીઓ પડી જશે તે એવી વ્હીકથી સુવર્ણની કરેલી ભીત કીરણરૂપ દાવડે જાણે હાથે ટેકે દેતી હોય શું ? 31. જેના આગલા ગોખ અને ટોચવાળા ઘરની અતિશય ઉંચાઈ દૂષપાત્ર થઈ પડી છે કે જે એમાં ચિત્રેલા હાથીના ક્રોધથી ઇંદ્રના હાથીની દોડી આવવાની શંકા કરાય છે. - 32, ' જ્યાં ઉપરના ભાગની જડિત્રભૂમિ માર્ગ (ત્રડ) વિનાની ઉંચી રહેલી છે તેમાં સૂર્યના ઘડા અધર ચાલવાન શ્રમ માર્ગમાં થોડોઘણો પણ મુકે છે. 33. જ્યાં રાત્રિઓમાં સ્ત્રીઓના પ્રતિબિંબદ્વારા આવેલે ચંદ્ર વિલાસમાં ઝુલતાં કુંડળોએ બોલાવેલ તે લમણુનાં લાવણ્યરૂપી જળમાં બુડી જાય છે. 34. પિતા હરિ અને લક્ષ્મી માતા તે બેનું આ શહેર છે તે મહારૂં જ છે એમ વિચારીને જાણે નિરંતર હજારે અન્યાય કરનાર કામદેવને જ્યાં કાંઈ અંકુશ નથી. 35. પ્રતાપવાળે એ રાજા પ્રત્યેક પર્વે સોળ મહા દાન દે છે (તેથી) દાનના જળથી થએલા ગારાવાળા, તેની પાસેથી જાણે પડી જવાની બીક લાગતી હોય એમ માનીને કળિયુગ પલાયન કરી ગયો. 36. એ રાજા દાન આપવાવાળો હેઈને ઉંચા સેનાના ઢગલા ઉપર તૃણની બુદ્ધિજ રાખે છે પરંતુ એ રાજાને ચંદનના પીંડા જેવો ઘેળો યશ લેભનું સ્થાન થઈ પડયે. 37. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust