________________ 35. 164 - સ્વચ્છ કીર્તિના મુગટવાળા એ રાજા કેટલીક પ્રિય સ્ત્રીઓ સહિત માર્ગ વગરનાં કાળાં નેતર (કે હિજળ વૃક્ષ)ના સમુદાયના પાંદડાંની હાથી સૂર્યની કીરણ જેમાં ઢંકાઈ ગઈ છે એવી ગિરિની સ્થળઓમાં પેઠે. . - 33. . તે પછી પરાક્રમના ભંડાર એવા રાજાને પર્વત સરખા સુહરનું ટોળું, સ્નેહ બતાવતી ભુંડડીઓએ ચુંબન કરાતા મોથની સુગંધીવાળા મુખના વાળ જેના છે એવું નજરે પડયું. 34. આગળ કેટલાંક પગલાં ચાલીને રાજા ત્યાં ગર્વ સહિત પછવાડે રહેલાંને વારંવાર સંભાળતા એવા એક હાથીના જેવા દેહવાળા સુહરને છાતી નજીકમાં બાણ વડે ભેદતો હ. - કેટલાંક સુહર બાણુ સાથેજ પૃથ્વી ઉપર પડયાં. કેટલાંક બાણ સહિત કેટલોક માર્ગે ચાલ્યાં અને બીજાં કઠણ બાણની પરંપરા પડવાની હીકથી કરડી એવી. પર્વતની સ્થળીમાં ફરવા લાગ્યાં. ચાલુક્ય રાજાના બાણે આગલી કથાના ચમત્કારને ફેરવી નાંખે કેમકે તે બાણે જેની ધીરજ હરી લીધી છે એવો વરાહ પડે, અને બહેબાકળા અંગવાળાએ સુહર (વરાહ)ને પૃથ્વીએ ધારણ કર્યો. 37. આ રાજાએ સુહરને રમત કરતાં ઝાડમાં બાણ વડે ખીલી દીધો તેથી તે સ્તંભે બાંધેલા અને મુંઝાઈ ગએલા હાથીની લીલા ધારણ કરે છે. 38. કુતરે સુહરને વનમાં ભરાઈ જતા જોઈને કેધથી સેનાની સાંકળ સહિત નીકળી પડે અને સાંકળ ઝાડના કાંટાના ખીલામાં ભરાઈ જતાં તેણે તેને રેક તેથી ભસવા યુક્ત જેના કંઠને ભાગ થયે છે એવો થર્યો થકે ખુબ ઠેકડા મારે છે. 39. 1 અહીં મૂળમાં જિછિલ્ટીપુ છે તે ભૂલ છે. * 2 મોથ, વરાહ (સુહર ભંડ)ને વધુ પ્રિય હોય છે તેથી જ તેના નામના નિર્વચનમાં વવાય કુત્તા ટામા મતિ લખ્યું છે અને વરાહ અને વાણી એ નામ મેથનાં પણ છે (શ. ચિ.) 3 પૂર્વકથામાં પૃથ્વીને વરાહે ધારણું કરેલી છે અને અહીં પૃથ્વીએ વરાહ ધારણ કર્યો એ વિપર્યય થયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust