________________ [34 8. - પાંચ પરબ પાનારીએ ઘડાની બુદ્ધિથી ખુલ્લાં કરેલાં સ્તન દ્વય ઉપર * દૃષ્ટિ જોડે છે. (તેથી) કુંભમાંથી પડતી અને મહેમાં જાય છે તો પણ જળધારાને જાણતા નથી. - પાથે તેના પરબ પાનારીના) અધર પાનના લાલચુ છે. તેથી તેણે રેડેલું અને લેધ્ર વૃક્ષની સુગંધીવાળું પણ પાણી અનાદરથી માંડમાંડ પીયે છે. 10. - નિરંતર પાટલ વૃક્ષારૂપી અધરમાં ભટકાએલા અને ઉઠેલા દાવાનળના ભાઈ સરખા વાયુઓ તે ઘાટી ઉનાશના સંગી એવા ઉનાળાના વાયુ હોય એમ ક્રમ થકી રમણ કરી રહ્યા છે. 11. ગ્રીષ્મઋતુની મહેકી ગરમીને અહંકાર આયુષ્ય વગરને થયો ત્યારે ઉભાં થએલાં રૂવાટાંવાળાં વિલાસીજને, સ્તન મંડળમાં પડેલા ચંદનના લેપથી લિપ્ત થએલી પ્રિયાના આલિંગનનું સુખદિવસે પણ અનુભવવા લાગ્યા.૧૨. પરસ્પરના શ્વાસના વાયુ ભટકાવાથી કપાળમાં રહેલાં જેનાં પરસેવાનાં ટીપાં ત્રુટી (સુકાઈ) જાય છે. એવા વિલાસિઓ મિશ્રિત થએલા અન્ય ન્યના ભજવડે પ્રદોષ સમયે પણ સુવે છે. કમળ વગરની, ચંદન વિનાની, વિલાસથી ચુંથાએલી એવી પથારીને 13. ઘાટી હાનિ દેખાડવા લાગી. 14. દિઠે. તે જાણે કુંડળવાળું અને કયાંકથી અર્ધ નીકળી આવેલું વર્ષાકાળનું માથું હેય નહીં ? . 15. [... ઉનાળાએ જેની જળની સંપત્તિને ખતમ કરી નાખી છે એવી આકાશગંગાને દેવતાઓએ પાણી જોવાની ઈચ્છાથી જાણે અંદરથી બહાર કહેડેલે ગાર (ગાળ) હોય એવો બાળક મેઘને રાજાએ દીઠે. 16. . હળવે હળવે વૃદ્ધિ પામેલા મેઘને જોઈને કેતુહળવાળા ચપળ નેત્રવાળી અને ખોળા રૂપી ખાટલામાં સ્થાન કરેલી (બેઠેલી ) પ્રિયા પ્રત્યે રાજા બોલ્યો. . . . . 17. 1 પોટલ નામની વનસ્પતિ P.P. AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust