________________ 131 વાહનનું માછલું તેને (પકડવાના) કાંટાની શંકા સ્ત્રીના કરયંત્રની લાંબી ધારા ઉત્પન્ન કરે છે. - તે રાજહંસ (સ્ત્રીઓના) હાથમાં યંત્રથી મૂકેલી ધારાઓ રૂપી લતાના પાંજરામાં આવી ગએલે તેને જાણે ભેટરૂપ ગણીને સ્ત્રીઓએ કામદેવરૂપી રાજાના હાથમાં મુકી દીધે હેય શું ? તે વિરમાં એક્કો કરયંત્રના જળની ધારાઓ વડે સ્ત્રીઓએ આકુળ વ્યાકુળ કરી નાખે તેને કામદેવે ધનુષ રહડાવીને બે ધડક શીખવાનું નિશાન બનાવ્યું. રાજાની ધારાના જળથી સુંદર સ્ત્રીઓના સ્તન ઉપરનો લેપ ધોવાઈ ગયેલો હોવાથી કામદેવે હૃદયમાં રાગ નીકળી જશે તે એવી શંકા લાવીને મછઠના રંગ જેવો રાગ (પ્રીતિ) કર્યો. - રાજા પિતાના હસ્તે કમળની યંત્ર ધારા સ્ત્રીના કપાળ ઉપર નાંખતાં ચંદ્રમાં ઉપર કિરણને દંડ નાખતો સૂર્ય હાય એ શોભે છે. . 67. સોનાના શંખ જેવા કંઠવાળી સ્ત્રી વાંકી વળીને અને રમતમાં લેચી ખાઈને કામદેવની તરવાર હોય શું એવી રાજાએ મુકેલી અને કંઠ તરફ આવતી પાણીની ધારાને વટાળી જાય છે. . - . 68. કીડા તળાવડીનાં પાણીને સ્ત્રીઓના સ્તન ભાગ ઉપરની પત્ર રચનાની કસ્તુરીના ગારાવડે ચિન્હવાળાં અને વરસાદના જળની ભ્રાંતિને લીધે ચળાયમાન થએલા હંસના હાસ્યવાળાં કર્યા. 69. રાજાની રાણીના સ્તનના કેસરવડે વાવ્યનું પાણી રતાશ પામ્યું તે ક્રિીડા કરવાને બુડેલા કામદેવના હાથીના માથાના સિંદુર સરખું શોભે છે. 70. ક્રીડા કરવાની આંગણામાંની વાવ્યના (પાણીના) તરંગની સાથે ભેળાઈ ગયેલી કપુરની રજ, શિવજીના ક્રોધરૂપી અગ્નિને શાંત કરવા સારૂ પાણીમાં પડેલા કામદેવની ભસ્મ હોય એવી શોભે છે. 71. આશ્રર્ય છે કે કૃષ્ણગુરૂના ધુપના ધુમાડાથી કમળનયનીઓના વાળ તે આદ્રતા મુકી દીધી ( સુકાઈ ગયા ) પણું કામદેવ ચાલું આÁપણું પામે. - 72. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust