________________ સેમેશ્વર વીર પ્રકૃતિને રાજા હતો તે પિતાના રાજ્ય સમયમાં શવૃઓની સાથે બરાબર લડતું રહ્યું હતું. તે વિ. સં. 1100 (ઈ. સ. 1043) માં ગાદીએ બેઠે હતો અને શાકે 99. (વિ. સં. 1125) (ઈ. સ. 1668) વૈશાખ વદી 8 ને દીને દેહાંત થયો. એમ લગભગ 25 વર્ષ રાજ્ય કર્યું. 1 સોમેશ્વર બીજે–વિક્રમાદિત્યને મોટા ભાઈ એનાં બીરૂદ પૃથ્વી વલ્લભ, મહારાજાધિરાજ, પરમેશ્વર, પરમ ભટ્ટારક, અને ભુવનકમીં મળે છે. એ ગાદીએ બેઠે તેવોજ ચેલ દેશના રાજા વીરડ ( વીરરાજીંદ્ર) એમણે તેની ઉપર ચઢાઈ કરી. ગુષ્ટિ નામનું સ્થાન ઘેરી લીધું. એ ખબર સાંભળતાં જ સોમેશ્વરે તેની સામે પિતાની અફેજ મકલી, બંનેને ઘેર સંગ્રામ થયો તેમાં વીરડ ભાગો. વિક્રમાદિત્ય, પિતાનો પિતા ગુજરી ગયા પછી કલ્યાણ આવી સેમેશ્વરને મળ્યો તેણે તેનું સન્માન કર્યું. બંને ભાઈઓ વચ્ચે કેટલાક દિવસ સુધી ઠીક પ્રીતિ રહી. અને વિક્રમાદિત્યે લડાઈમાંથી જે પિસે મેળવ્યો હતો તે પિતાના ભાઈને નજર કર્યો. પરંતુ થોડા સમય પછી સોમેશ્વર કુમાર્ગે ચઢ્યો અને અભિમાની, નિર્દય, અને પ્રજા પાક નીવડ્યો. અને વિક્રમાદિત્ય સાથે દ્વેષબુદ્ધિ રાખવા લાગે. વિક્રમાદિત્યે જ્યારે જોયું ત્યારે લાગ્યું કે રાજાનું આચરણ સુધારવું અસંભવિત છે અને અહીં રહેવામાં જીવની હાનિ છે ત્યારે પિતાના નાનેરા ભાઈને લઈને કલ્યાણથી નીકળી ગયો. સોમેશ્વરે પિતાના ભાઈઓને ભાગ્યા જોઇને તેને પકડવાને સૈન્ય મોકલ્યું પણ તેને પરાજય કરીને વિક્રમાદિત્ય તુંગભદ્રા નદીને કાંઠે ૫હોંચ્યો. અને એલના રાજા સાથે લડવાની ઈચ્છાથી કાંઈ દિવસ ત્યાં રહ્યું. અને પછી ત્યાંથી હટીને છેડે વખત વનવાસી પ્રદેશમાં રહ્યા. ત્યાંથી મલય દેશમાં થઈને આગળ વધ્યો. કોકણના રાજા જયકેશીયે તેની પાસે હાજર થઈ તેની ઈચ્છાથી અધિક દ્રવ્ય નજર કર્યું. આલુપવંશી રાજાએ એની આધીનતા સ્વીકારી. ત્યાંથી તે ચેલ તરફ ચાલ્યો તે ખબર સાંભળી ત્યાંના રાજાએ સુલેહ કરી પિતાની પુત્રી પરણાવવાની વાત તદ્વારા કહેવરાવી, તે ચાલે છે અને રાજાએ પુત્રી પર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust