________________ - 13 ભાષા જેવીજ સરલતાથી બેલવાને શક્તિવાન કરે છે; તેમ તેઓની નાટય કળાનાં ઘણાં વખાણ કરે છે. ત્યાંના મકાનમાં ભટ્ટારકમઠ, હળધરન કરેલે અગ્રહાર, ક્ષેમરી, સંગ્રામ મઠ, અનંતદેવનો સ્થાપેલે અગ્રહાર, શંકરના મંદિર પાસેને અનંતદેવની રાણું (સુભદ્રા)ને બાંધેલો ભંડાર, ગજધામ, પ્રવરેશ્વરનું મંદિર ઈત્યાદિ. - ત્યાર પછી બીહણના વખતના બે રાજાઓ અને તેના પુત્રનું વર્ણન આપે છે. પહેલે રાજા અનંતદેવ છે તેનાં વખાણ લખી તેણે શક તથા દરદને જીત્યા, અને ગંગા સુધી ચટાઈ લઈ ગયો હતો. તે પિતાના લશ્કર તથા જનાના સહિત માન સરોવર ગયો હતો. તેણે ચંપા દારૂવન ત્રિગર્ત, અને ભર્તલના સ્થાનમાં ધણીપણું ભગવ્યું હતું. તેની સ્ત્રી સુભટા હતી, તે ડહાપણ અને પવિત્રાઈમાં પુરી હતી. તે રાજાની પાસે ખુશામતીયા ભાટચારણ વગેરે પૈસા મેળવવા માટે આવી શકતા નહીં. તેની રાણીને ક્ષિતિપતિ નામનો ભાઈ લેહરનો રાજા હતો. એ અતુલ ગુણ હતો. એ રાજ અનદેવ ને સુભટાને પેટે કળશ નામે પુત્ર થયે તે પ્રવાસમાં અચ્છેદ સુધી ગયેલે. કેલાસ અને અલકા (યક્ષની પુરી)માં ગયો હતો. ત્યાંથી પાછા ફરતાં માનસરોવરમાંથી સુવર્ણનાં કમળ લાવ્યો હતો. તેણે રેતીનું મેદાન વાળી સ્ત્રીયારાજ્ય જીત્યું હતું. તેને પુત્ર હર્ષદેવ થયો તે શર અને કવિ હર્ષદેવથી હુશીયાર હતો. તેણે જુદી જુદી ભાષાઓમાં | સરસ કાવ્યો રચ્યાં હતાં. તે પછી કવિ પાના વિષે લખે છે (તે કવિ વર્ણન પ્રસંગે લેખાશે.) આ કાવ્ય વિક્રમાદિત્યના વર્ણનનું છે એમ તે આગળ લખાઈ ગયું છે. એ વિક્રમાંકદેવ કેણ હતા? કયારે અને ક્યાં હતો એ પ્રાયશઃ આ કાવ્યમાંજ આવી જશે તથાપિ તે વિશે દિગ્દર્શન આંહી થવું ઉચિત છે. બ્રહ્માજી એક વખત સંધ્યા કરતા હતા. તે સમયે ઇ જઈ ધર્મ રક્ષક પુરૂષની યાચના કરી. બ્રહ્માએ અર્થ દેવા ચુલુક (અંજલિ) ભરી - બ્રાહ્મણને રહેવા માટે કરેલા અને દાનમાં આપેલાં ગ્રહને શું Jun Gun Aaradhak Trust