________________ 2 શ્લેક માટે 3 માટે 4 માટે 5 માટે 6 માટે એક મતે અમે સંવતિના વસ્ત્રાપવા ગુઢવા 0 मी मते युगलक गुणवती प्रभद्रक बाणावळी करहाटक ત્રીજે મતે તિનિા વિરોવવા વાઢિલા ગુઢવા. ચોથે મતે 0. પતિ 0 0 (ગુ. શા.). - પંડિત ખુલરે આ પુસ્તક છપાવતી વખતે નોટમાં પાઠ ફેરના શબ્દ મુક્યા છે એ બહુ સારું કર્યું છે પણ તે સાથે જે લેખક દેષ વગેરેથી થયેલા અશુદ્ધ શબ્દો પણ મુક્યા છે કે જેમ કરવાની જરૂર નહતી. હુંજ આ કવિના કાવ્ય વિષે જરા વધુ પડતું બોલ્યો છું એમજ નથી પણ દાક્તર મ્યુલરે પણ આખા કાવ્ય ઉપર તે છપાવતી વખતે લંબાણથી દબાચો લખે છે તેમાં કહ્યું છે કે “તેણે ઐતિહાસિક બાબતે વર્ણનના તેરમાં બગાડી નાંખી છે. જેમકે ચલ ઉપર સૈલુની રહડાઈનું વર્ણન લખતાં ચેલ તદન માર્યા ગયા એમ લખી પાછું તરતજ લખ્યું છે કે ચોલ લોકોની પાછી તૈયારીને લઈને ચાલુક્યને પાછી તૈયારી કરવી પડી. અમુખ્ય પાત્રોના વર્ણનમાં અસંબદ્ધતા છે. વિક્રમ સાથે શત્રુ મિત્રનો સંબંધ ધરાવનારા રાજામાંથી જુજનાંજ નામ આપ્યાં છે. પણ બિલ્હણની વિક્રમાંકદેવની લખેલી બાબતે સાચ છે, એમ કલ્યાણના ચાલુક્યના અસંખ્ય શિલા લેખોથી તેમજ બીજેથી સાબિત થાય છે. આ આખું કાવ્ય પિતાના રક્ષક અને આશ્રયદાતાની સ્તુતિ રૂપ છે અને એમ બીજા કવિયોએ પણ કર્યું છે તે પણ તે હિંદુસ્તાનના સાહિત્યના ઇતિહાસ માટે ખાસ ઉપયોગી છે.” મ્યુલર કવિના 18 મા સર્ગ માટે સાર આપે છે. બિહણે 18 મા સર્ગમાં કાશ્મીરનું વર્ણન પ્રવરપુરથી શરૂ કર્યું છે તે શહેરની પવિત્રતા ત્યાંના બ્રાહ્મણોની વિદ્યા, ઉનાળામાં ત્યાં રહેતી ઠંડક, ત્યાંનાં ઝુંડોની રમણીયતા, વગેરે વર્ણવે છે; ત્યાંની સ્ત્રીઓની સુંદરતા, તેઓની કેળવણું કે જે તેઓને સંસ્કૃત અને પ્રાકૃત ભાષાતાની સ્વ