________________ છાપરીમાં જાય છે) (એમ) તે કામદેવે શોષણ કરવા માંડયું તેથી ન્હીની હોય શું? એમ કાંઈ એક ઠેકાણે પદ (સ્થાન) કરતી નથી. 35. . શિવજીએ સ્વપ્રમાં આજ્ઞા કરી કે તું એને સ્વયંવર કર્યું. તેને પિતા કોઈ પણ રાજાની માગણી સફળ કરશે નહિ. 36. તેને પિતા તારે વિષે ઘાડી પ્રીતિવાળો છે પરંતુ માગણીને ભંગ થાય તો એવા ભયથી બેલ નથી. તારા જેવાનો વિવાહ પામીને કન્યાઓ કુળભુષણપણને પામે છે. 37. સ્વયંવરનો સમય પણ થયો છે (માટે) હે રાજા નું પ્રસન્ન થા અને કુચ કર્યું. એ (સ્ત્રી) તારી બીજી જયેસ્ત્રીની પેઠે બધાને પડતા મુકીને તારી વધુપણું પામે. 38. એવું સાંભળીને તે રાજી થયો અને વેગમાં હડીયાતા ઘોડાવડેજ ત્યાં ગયો કે જ્યાં સ્વયંવરને માટે રાજાઓનાં ટોળાં આવેલાં છે અને જે કામદેવની રાજધાની છે. વધી પડેલા આનંદને લીધે રાજા જાણે અંગમાં માતો ન હોય એ. ટલે અંગ પૂલી ગયું હોય એવી રીતે કુમારીને બાપ સામો આવ્યો. ઉપાય જાણવાવાળાઓએ સારૂ કર્યું છે (બંદોબસ્ત વગેરે) માણસને સાથ ચાલતે કર્યો છે (?) - એ રાજા કુંતલ દેશના ચંદ્રમાની પ્રીતિથી જેમ ભંડાર મળ્યો હોય એમ હર્ષ પામ્યો. કન્યા છે તે પિત્રીઓના (અથવા પિતાઓના) ઉત્સવનું સ્થાન છે (પણ) વખાણવા લાયક જમાઇની બરાબર કાંઈ નથી. 41. પછી તેણે (કુમારીના બાપે પ્રણામ કરીને માર્ગ બતાવ્યો તે પ્રમાણે ઉચિત (કાર્ય બધું (કુંતલ રાજાએ) કીધું. (તે પછી) કુંતલરાજાએ સ્વયં* વર માટે ઉત્કંઠિત થએલા રાજાઓનું મંડળ જ્યાં ભેળું થયું) છે એ જગોમાં પ્રવેશ કર્યો. 42. - મૂળમાં અર્થસાર્થ છે ત્યાં થનાર્થ હોવું જોઈએ. જુઓ આગળ 1. શ્લોક 124 માં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust