________________ 29. - 88 સ્વાભાવિક ગુણના પક્ષપાતથી કે વિધિએ જેલા કૌતુકથી (પણ) . હે દેવ એ તમને સાંભળવા માત્રથી જ તમય (આપમય) જગતને દેખે છે. 28. .: અપાર બાણોથી કામદેવે, સૂક્ષ્મતામાં બુડી ગયેલું એ કમલાક્ષીનું શરીર અપાર પૂરી દેતાં વાળના અગ્ર જેવા નીશાનમાં અતિ ઉત્કૃષ્ટતા મેળવી છે (એટલે ઘણાં સૂક્ષ્મ નિશાનબાજને સ્ત્રીના સૂક્ષ્મ શરીરને વીંધવું એમાં શી વાર?) . એ કૃશાંગીની ચંપાની દેરડી જેવી ઉજળી શરીરની લાકડી એવી કુશપણને પામી કે જેને લીધે કામદેવને ધનુષ મનોરથ ગળી ગયો (અ) માર્ની લતા (૫ણછ) માં આસ્થા રાખે છે (તેના શરીરને ધનુષ કરવા ઈચ્છતો હતો). * 30. જરૂર કામદેવે એને દ્ધ દર્શનનું રહસ્ય જણાવ્યું છે કેમકે તું વિના વ્યર્થ મને રથવાળી (એ) પિતામાં (આત્મમાં અને આત્મામાં) નિંદાને જણાવે છે. 31. ધનુષ કરવાની વાત તેં દૂર રહી પણ તંતુના જેવું કૃશ શરીર ધારતી એ હરિણાક્ષી અતિશય અપ્રાણપણાને લીધે કામદેવની ધનુષની દોરી પણ ન થઈ (શકી).. તમારા વિયોગથી એ હરિણાક્ષીનું શરીર એટલી કૃશતા ધારણ કરે કે જેમ જ કહાડી નાંખ્યાથી પવન વડે ઘર ડેલે તેમ આ શ્વાસના પવનવડે કરે છે. 33. એ હરિણાક્ષીના સ્તનતટમાં ચંદ્રબિબના પ્રતિબિબની રચનાવડે કામ| દેવરૂપી અગ્નિએ પીંગળાવી દીધેલા હારની શરનાં મોતીને પીડે હોય (એવું દેખાય છે). - 34. * * ગોખમાંથી ચિત્રશાળામાં જાય છે ત્યાંથી બગીચામાં ત્યાંથી પણ 1. હું અભાગિણું છું ઇત્યાદિ પોતામાં અવજ્ઞા કરે છે. સૈગત દર્શન બૌદ્ધ શાસ્ત્રવાળા અનાત્મવાદી છે તેથી તે પણ આત્માની અવજ્ઞા કરનારા છે. 2 અહીં મૂળમાં “વત્તાંત' છે તે “ના” જોયે, હશે એમજ પણ છાપતાં ભૂલ રહી ગઈ છે કેમકે ત્યાં પાઠ ફેરમાં વનતવેસ્ટમાં લખ્યું છે. શુદ્ધિપત્રકમાં રહી ગયું લાગે છે. 32. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust