________________ - 70 31. : 'ઉતાવળા આવેલા પ્રિયેના બાહુ રૂપી પાશે વિયોગિનીનાં કંઠ રૂંધાઈ ગયાં છે તેથી યમની પાશને વૃથા બોલાવનારો વસંત લતાઓથી હાસ્ય પામ્યો. ' - 30. પાંદડાં અથવા પાલવથી પવન નાંખવાનું બંધ રાખવું અને પવન વગરના મકાનમાં રાખવું (એ બંને) વિયોગિનીની મૂચ્છના પ્રબંધમાં તે ઉતારવાનો એક નવો રસ્તો છે. * કીડાના પિપટે અતિ હર્ષથી કોયલના શબ્દનું અનુકરણ કરે છે તેથી તેને વિગિની છેડી મુકે છે. વખતે ગુણીના ગુણ ગુણને માટે (ગુણ કરાવનાર) થાય છે. 32, છે. હિમને અવસર ગયો એમ બહાર રહેલા ભ્રમરેના શબ્દથી સાંભળીને જાણે બે વર્ષની કન્યાના મુખના સરખી કોમળ કાંતિવાળું કમળ ગારાના ઉદરમાંથી પ્રગટ થયું. ' 33. નવા દાંત પૂટી નીકળવા તેના જેવું સુંદર ડોલરનાં પુલની કળીનું નિકળવું તે વડે વનસ્થળીના ખોળામાં બેઠેલે બાળ વસંત કોઈ પ્રકારની 34. ' સુગંધિ શ્વાસ જેમાં બહાર નીકળે તેની પેઠે વારંવાર અતિશય વાતા. દક્ષિણના પવનવડે પુલરૂપી હાસ્ય અને જંતુડીવાળું ગભરૂ વસંતનું મુખ એ વનશ્રી જાણે ચુબતી હોય. . . . 35. " પૃથ્વીરૂપ પાટી ઉપર (પડેલી) પુલની રજ તેમાં ભ્રમરીના પગની પંક્તિની છાપ પડેલી છે તેથી તે ક્રમથી લીપી જ્ઞાન માટે જેણે અવસર લીધો છે એવા વસંતની જાણે અક્ષરમાળા વડે શેભતી હોય તેમ શોભે છે. 36. - ઝાડની ઉપર ચડે છે, પુલના ઉકરડાની રજના પંજમાં લેટે છે, લતાનાં પુલરૂપી લુગડાં ખેંચે છે (એ રીતે) વનની સાથે ક્રીડા કરતો વસંત શું નથી કરતો. - 1 એટલે પ્રિયના હાથથીજ કંઠ રૂંધાણે એટલે યમના પાશની જરૂર પડી નહિ; તે બેલાવનાર વસંતને લતાઓ હસે છે. * 2 બંધનમાંથી છુટવું તે. . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust