________________ અનંત શબ્દાથપગને પાર યોગીઓ કેમ ન જાણે ? કે જે જગતત્રયના અશેષ અંધકારને નાશ કરવાવાળી પરજાતિના પરમ પ્રકાશને પામેલા છે. 10 - જગત્રય જે અનેક વિચિત્ર્ય ભર્યું છે, તે પણ સાક્ષાત પ્રતિબિંબ રૂપે . જેના અહેનિશ પ્રકાશતા જ્ઞાનદર્પણમાં, પડે છે, એવા શ્રી આદિ ભગવાનની સ્તુતિ કરૂં છું. 11 . જે પુધેિથી પૂજાય છે, તેવા શ્રી ગુરુ મારા ઉપર પ્રસન્ન છે, ને તેમનો સદૈવ ને ન પ્રતિભાપ્રકાશ કવિને તેમ વાણીને પવિત્ર કરે.-૧૨ કવિઓએ તેમ પંડિતેઓ એ બાબત હૃદયમાં વિસ્મય ન આણે કે આ ગ્રંથમાં બે ઠેકાણે નમસ્કાર કેમ કહ્યો ?-13 " સિઝાયઝાણુ તવે સુહેસુ ઊવણ થુયપહાણે સંતગુણકિરણેસુ ને હુંતિ પુનરુત્તિ દોસાઉ'. સુરાસુરનરેંદ્રાદિને જે પૂજ્ય,, પૃથ્વી ઉપર વિખ્યાત, શ્રુતિસંપન્ન, જ્ઞાનવાદ્, શ્રેષ્ઠ, સાત્વિકાને શિરોમણિ, બત્રીસ લક્ષણાપત, બહોતેર કલા- * . નિપુણ, દારિદ્રયના ભૂલને ઉખેડી નાખનાર કદાલ, અનીતિક્મને દાવાનલ, શ્રી સર્વજ્ઞના પદકમલને પૂજક, પરમ આહેત, શ્રી સિદ્ધસેનવાદીંદ્રશિષ્ય, વચન માત્રથી પણ પુણ્ય પ્રસારનાર, ઔદાર્ય હૈયે ગાંભીર્યનય નીતિ આદિ ગુણના આકરથી યુક્ત, કુવ્યસનથી રહિત, સદ્ધર્મકર્મમાં અભિરત, પાપનો સંહાર કરનાર, રણને ઉચછેદ કરનાર, પૃથ્વીને ચૈત્યોથી છાઈ નાખનાર, સમુદ્રપરિણિત ધરાને ધર્તા, સે હત્યાનો હર્તા, પરોપકારપરા, ચણ, કદાપિ પરની વંચના ન કરનારે, દાનશીલતપભાવૌંદર્ય આદિ ગુણથી આવૃત, સુરૂપ, શોભનાકાર, સુશીલ, શુભવાવાળ, મયુક્ત, સૂર્યની પેઠે શૂરસંપન્ન, શરચંદ્રની પેઠે, શતાત્મા, સમુદ્રની પેઠે ગંભીર, મેરુની પેઠે નિષ્પકંપ, ચિંતામણી કરતાં પણ અધિક હોઈ ચિંતિતાથને 1. તાપર્ય એ છે કે સિદ્ધધ્યાનમાં, સ્તુતિપ્રધાન વર્ણનમાં, સુખમાં, સંતગુણકીર્તનમાં ઈત્યાદીમાં પુનરૂકિત તે દોષ નથી. . . Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S