________________ 391 તે તેની પરીક્ષા માટે અમે અત્ર આવ્યા, તે જેવું દેવરાજે કહ્યું હતું તેવું જ અમે જોયું-૧૭ હે ભૂપ ! અમારી પાસેથી મરજીમાં આવે તે વર માગે, દેવનું દરે કદાપિ નિષ્ફલ થતું નથી–૧૮ - વિક્રમે કહ્યું મારે કશું કાર્ય નથી, પ્રજન નથી, કે હું તમા પાસેથી કાંઈ પણ વાચી શકે-૧૮ ત્યારે એ કામાર્થદાયકા છેતુ શ્રીવિક્રમને આપી ને દેવતા પિતાને મ ગયા ને વિક્રમ પણ ગાયને લઈને પોતાને ઘેર ગયે-૨૦-૨૧ , દેવતાએ આપેલી ધેનુ લઈને વિક્રમ આવતો હતો તેવામાં એ બ્રાહ્મણ બાલકસમેત મળે.-૨૨ તેણે કહ્યું છે સ્વામિન્ મારા આ પુત્રની માતા સુવાવડમાં મ ગઈ છે, ને બાલક દૂધ વિના રેઈ મરે છે- 23 મારા ઘરમાં એવું કાંઈ ધન નથી કે જેનાથી હું ગાય ખરીદ ક એટલે હે રાજરાજેન્દ્ર ! આ બાલકને ઉછેરવામાં મને મહાદુઃખ થર છે-૨૪ માટે કૃપા કરીને એમ કરો કે આ ગાય મારા બાળકના રક્ષણ મ મને મળે-૨૫ પ્રાર્થનાનો ભંગ કરવાથી ભય પામતા રાજાએ પુત્ર સમેત એવા પ બ્રાહ્મણને ગાય આપી-- 26 ઈંદ્રે કરેલી પ્રશંસા સાંભળીને પરીક્ષા કરવા ઉપરથી દેવતાએ આ પેલી કામધેનુ જેણે સહસા આપી દીધી તે વિક્રમ પૃથ્વી ઉપર મહા દાર કેમ ન કહેવાય ?-27 એમ કહીને આનંદપ્રભાએ ભેજરાજાને કહ્યું કે આવા સાહસ ઐાર્યથી તમે યુક્ત હો તે સિંહાસને બેસ-૨૮ - શ્રી રામચંદ્રસૂરિકૃત એવા શ્રીવિક્રમાર્કના સિંહાસનપ્રબંધની છ શમી કથા થઈ-૨૯ ઇતિ સિંહાસન દ્રાવિંશિકાની છવીશમી કથા પૂર્ણ થઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust