________________ 369 એવી ગક્તિ સાંભળીને વિક્રમાદિત્યે મનમાં વિચાર કર્યો કે આ બાલક બહુ મદદ્ધત દેખાય છે.-૩૨ પદન્યાસમાં અપ્રગ૯ભ, જનનીરાગ હેતુ, એવા બહુ આક્ષેપ કરનારા કેટલાક કવિ બાલક જેવા હોય છે (1)-33 જાતિ, કુલ, ઐશ્વર્ય, બલ, રૂપ, તપ, વિદ્યા, એટલાને જે માણસ મદ કરે છે તે માણસ એ બધાંને હીનત્વ લગાડે છે–૩૪ - ભરિ જીવણ ઘરિ પવર ધણું અનઈ સામીય સમાણુ તિહિ ગવિ જિનગવવીયાં તેણે પુરિસ હસવિહાણુ-૩૫ પછી તેને ગર્વ હરવાની ઈચ્છાથી રાજા ચતુરંગ સેના તૈયાર કરાવી તે સમેત પ્રતિષ્ઠાનપુરમાં ગયો-૩૬ પ્રતિષ્ઠાનપુર રાજા વિક્રમ પ્રતિ વ છતાં પણ આવું સૈન્ય આવતું જાણું ને મહાભય પામ્ય-૩૭ ત્યારે વિક્રમે પિતાના અધિકારી મેકલ્યા અને પ્રતિષ્ઠાનપુરના રાજાને વિજ્ઞાપના કરાવી કે શાલિવાહનને તુરત શ્રીમાલવાધિપતિ પાસે મોકલી આપ-૩૮-૩૯ જયારે શાલિવાહનને મોકલશે ત્યારે આ સેના ઉજજયિની તરફ પાછી વળશે-૪૦ હે નરેશ! શાસ્ત્રમાં કહ્યું છે કે યેન કેન ઉપાયેન રવજીવિતની રક્ષા કરવી.-૪૧ - પુષ્પથી પણ યુદ્ધ ન કરવું એમ છે ત્યાં શરપાનથી યુદ્ધ કરવું એમાં - તે શો લાભ? વિજયને સંદેહ રહે, ને પ્રધાનપુરુષને ક્ષય થઈ જાય-૪૨ 1. પદન્યાસ એટલે પગે ચાલવું તે અપ્રગ૯ભ નામ પડી જવાય તેવું, ચતુરતાયુક્ત નહિ; જનનીરાગ હેતુ એટલે માતાને પ્રેમ ઉપજાવનાર; બહુ આલાપ કરનાર એટલે કાલુ બોલનાર; એ અર્થ બાલક પશે. અને પદન્યાસ એટલે ૫દ જે શબ્દ તેને પ્રયોગ અપ્રગભ કહેતાં અયોગ્ય કરનારા જનમીરાગ હેતુ એટલે જનેને રસ ન પડતાં કંટાળે પેદા કરનારા; ને બહુ આલાપ કરનાર એટલે નકામાં ટાયેલાં કરનારા; એ અર્થ કવિ પક્ષે. 47 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust