________________ 31 રાજાએ કહ્યું કે જયારે મારું આયુષુ કેઈથી ન્યૂન કરી શકાવાનું નથી, ત્યારે મારે રોજ લેકને પડીને તને બલિદાન આપવાથી શો લાભ છે?—૩૪૦. આવું સાંભળીને ક્રર વેતાલ હાથમાં તરવાર લઈને રાજાને હણવા દે તેજ રાજા નીચે પાડી ઉપર ચઢી બેઠો ને કહેવા લાગ્યું કે તારા. ઈનું મરણકર હું તો તારાથી મરવાને નથી.આવું થયું એટલે તાલ વિક્રમ પ્રતિ પ્રસન્ન થઈ બોલ્યો કે તારા પરાક્રમથી હું પ્રસન્ન થયે છું. માટે તારી મરજીમાં આવે તે વરદાન માગ. ત્યારે રાજાએ માગ્યું કે હું જયારે સ્મરણ કે ત્યારે તારે હાજર થવું અને હું જે બતાવું તે કામ કરવું. એ વાતની હા કહીને વેતાલ પોતાને ઠેકાણે ચાલતો થયો-૩૪૧–૩૪૨- * 343-344. એમ થવાથી આખું રાજ્ય ભયરહિત થઈ નિષ્કટક થયું, ને સામત તથા મંત્રીઓ સર્વિએ પણ આ પરાક્રમથી વિક્રમને ઓળખે-૩૪૫. તેમણે મહા મહોત્સવસમેત તેને રાજયાભિષેક કર્યો ને માંડલિક રાજાઓએ ગજ અસ્થાદિ ભેટ કર્યા–૩૪૬. * એમ શ્રીમાલેશ્વર વિક્રમ અનર્ગલ રાજય ચલાવે છે, તેવામાં એક વખત કોઈયેગીએ આવીને યાચના કરી કે હેવિક્રમ! તારે યાચનાભંગનકરવો, કેમ કે હું તને મહાપરાક્રમી જાણીને તારી પાસે યાચવા આ છું–૩૪૭– 348. * કહ્યું છે કે પોતાના પેટને ભરવાના ઉદ્યમમાં લાગેલા એવા તો લાખો શુદ્ર જંતુ પડેલા છે, પણ જેને પરાર્થ તેજ સ્વાર્થ છે એ પુરુષાગ્રણી તો એક પણ નથી. વડવાનલ છે, તે પિતાનું કદાપિ ન ભરાય એવું પેટ ભરવા માટે આખા સમુદ્રને પી જાય છે, ને મેઘ છે તે પણ કરે છે તે તેનું તેજ, પરંતુ કેવલ જગતના તાપની શાંતિ કરવા માટે જ તેમ કરે છે–૩૪૮”. ' 1. આ શોક ભર્તુહરિનાં નીતિશતકમાં છે P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust