________________ મને અસાધ્ય હોય એવું કશું નથી. મારે કોઈ પ્રભુ નથી, એવું કશું નથી કે જે હું જાણતો નથી, માટે હે ભૂપ! તારે શું પૂછવું છે?—૩૨૮. | વિક્રમે કહ્યું હે સ્વામિ! ઈંદ્રલોકમાં ચિત્રને વિચિત્ર નામના મંત્રી છે ને તે જગના આદિલેખક છે–૩:૨૯. તેમનેજ ઈંદ્ર સમક્ષે પૂછવું જોઈએ કે મારું આયુષ્ય કેટલું છે? કે હું તે વાત પ્રથમથી જાણી યથાશક્તિ ધર્માચરણ કરી લઉં-૩૩૦, વેતાલે વિક્રમને કહ્યું કે એમાં શી મોટી વાત છે? હું એ વાત ઇંદ્રની સભામાંથી નક્કી કરી લાવી ને કાલે તને કહીશ-૩૩૧. એમ કહીને તે આકાશમાં ઉડ ને ક્ષણવારમાં ઈંદ્રના મહેલમાં જઈ પહે, ને રાત્રીએ જ પૂછી લઈને, રાજા પાસે પાછો આવ્ય-૦૩૨. રે વિક્રમાદિત્ય! સાંભળ, તારું આયુદ્, શત વર્ષનું છે, પણ રાજાએ આ વચન સાંભળીને મહાખેદ દર્શા -333. ને બોલ્યો કે એકડા પાછળ શૂન્ય આવ્યાં એ અપશકુન છે માટે એકડા પછી બે નવડા આવે એમ કરી આપે તો સારુ–૩૩૪. એટલે વળી વેતાલ પાછો પૂછવા ગયે ને પૂછીને આવ્યું, ને કહેવા લાગે, હે ભૂપાલ! ફાઈનું આયુષુ ન્યૂને ન થાયને અધિક ન થાય-૩૩૫. આવો નિશ્ચય જાણી મહા પરાક્રમમી શ્રી વિક્રમે ........'--336. રાજાએ બીજે દિવસે બલિદાન ન કરાવ્યું, ને અતિ સાહસ અને હૈયે ધારણ કરી પોતે જાગતો રહ્ય–૩૩૭. અગ્નિ વેતાલ પરિવાર સમેત આપે, ને બલિ ન દેખી અતિ રાતાં લોચન કરી ક્રોધે ભરાયે-૩૩૮. ભ્રકુટીને અતિ ભયંકર આકારવાળી વાંકી ચઢાવીને રાજાને કહેવા લાગ્યું કે રે પાપી ! મરણને ઈચ્છનારા ! શા માટે આજ બલિદાન કરાવ્યું નથી -339. 1. ઉત્તરાર્ધમાં આવો પાઠ છે. શાતુ મળે તૈયાયામયાન ગુirદ્. એનો અર્થ બરાબર બેસતો નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust