SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ 358 આવું કહ્યું ત્યારે વિક્રમે કહ્યું કે ભાઈ આ રાજય મેં તને આપ્યું તારા માગ્યા વિના મેં તને આપ્યું છે, સુખે રાજય કર–૭૫ પેલા ભિક્ષુકને રાજાએ પિતાને હાથે ગાદીએ બેસાર્યો, અને મંત્રી એને આજ્ઞા કરે કે આની આજ્ઞા મારી આ જ્ઞાના જેવી જ માનવી–૭૬ જેણે દુરવપ્ન જોતાની સાથે જ ત્રણ દિવસ સુધી ભંડાર લૂટાવી નાખે તેવા વિક્રમની દાનશીલતાનું શું કહેવું !-77 આ ઉપરથી પેલા દેવતાએ પ્રસન્ન થઈ રાજાને રાજય પાછું આપ્યું અને ભંડાર પણ હતો તેથી બમણે કરી આ 78 આટલું કહીને પેલી પૂતળીએ ભોજને કહ્યું, હે રાજન! જે આપનામાં આ ગુણ હેય તે આ સિંહાસને બેસે-૭૯ વિક્રમની સારરૂપ ઉત્તમ કથા સાંભળીને બહુ આનંદ પામી ભોજરાજા પોતાના રાજકાર્યમાં, સભા વિસર્જન કરી, પ્રવૃત્ત થયે-૮૦ શ્રી મદ્રસુરિકત, શ્રીવિક્રમાદિત્યના સિંહાસનબંધની ત્રેવીસમી કથા થઈ.-૮૧ ઇતિ સિંહાસનકાત્રિશિકાની તેજીશમી કથા સંપૂર્ણ. મુંજકુલને મુકુટ અને પૃથ્વી પતિને મણિ મેજરાજા પા અભિએકસામગ્રી તૈયાર કરાવી સભામાં આ--૧ શુભલગ્નમાં, ઉત્તમ વર્ગમાં, નવમાસમાં, મિત્ર ઉચ્ચ કે કેંદ્રથાનમાં શુભ ગ્રહ હતા તે વખતે મુહૂર્ત સાધ્યું-૨ જેમ જેમ શુભવર્ગને લાભ થાય તેમ તેમ સ્થાપન ઉત્તમ થાય, આ કાર્યમાં નવમાંશ અવશ્ય જેવું, પણ તે શુભ ગ્રહનું જોવું-૩ - દિન અને લગ્નનું બલ જોઈ, ચંદ્રનું બલ તપાસી, ને હેરાબલની પુષ્ટિ સમજી, તે સિંહાસનની પાસે ગયે--૪ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036502
Book TitleVikram Charit
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size358 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy