________________ 307 . .. ગરુડને કેશવનું વાહન જાણી રાજાએ નમન કર્યું, જેને પુરત, વલ્લભ છે તેને ઉપકાર પણ વલભ છે-૩ - શંકા પામતો પામતે રાજા બીજે બારણે પહેઓ તે ત્યાં શંખ, ચક્ર, ગદા, ધનુષુ આદિ આયુધ દીઠાં-૪ મનમાં વિચાર કરવા લાગે કે આ તે દ્વારકાપુરી, કે વિષ્ણુપુરી, કે મને ભ્રમ થયે છે, કે શું છે ! –પ એમ કરતાં ત્રીજે દરવાજે ગે ત્યારે તો રાજાને, સાક્ષાત્ કેશવને જ દ્વારપાલ થઈ ઉભેલા જોઈ, ચમત્કાર લાગે-૬ , ચતુર્ભુજ, કૃષ્ણદેહ, શ્રીવત્સલાંછનવાળા, ઉભેલા, તથા સર્વ આભૂપણ સમેત એવા શ્રીવાસુદેવને દીઠા• એવા વિશ્વનાથને દેખતાંજ રાજાએ વિચાર કર્યો કે આ દશાવતારના મૂલપુરુષ અત્ર દ્વારપાલ ક્યાંથી ?..8 બરાબર છે, આ સુવર્ણમય જે નગર તે બલિરાજાનું છે, તેના દાનપ્રભાવથી વશ થયેલા પુરાણપુરુષ તેના દ્વારપાલ છે- 9 વિશ્વનાથ જેવા પાત્ર સામે આવીને ઉભા, અને આખી પૃથ્વીરૂપ કુંડી તો તેમને આપવા જેવી નહિ, એમ જોઈ તેને સહજે સહજે સજજ સ્મિત થવા માંડયું, તેથી જ એ દેવ ચમત્કાર પામી પ્રસન્ન થઈ ગયા૧૦ અહે ! દાનનું માહાસ્ય કેવું છે! જગદ્વિભુ જગદીશ તે પણ દાનવેંદ્રના મંદિરમાં દ્વારપાલ થયે છે ! --11 લેકમાં મેરુ પર્વત મહોટ છે , તેથી પૃથ્વી મહેટી છે, તેથી સમુદ્ર - મહટ છે, તેથી અગત્ય મહટા છે, તેથી સૂર્ય મહેટા છે, તેથી રાહુ મહેટો છે, તેથી સુદર્શન મહેસું છે, તેથી હસ્ત મહોટ છે, ને તેથી શ્રી કૃષ્ણપિને મહેટા છે, ને તેથી પણ દાન મહેસું છે, કે જેના બલે એવા કૃષ્ણ પણ ભિક્ષાચર થયા --12-13 શ્રીકૃષ્ણને નમસ્કાર કરીને, પ્રતીહારે બતાવેલે માર્ગ, ઇલેક જેવા મધ્યભવનમાં રાજા પેઠે,-૧૪ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust