________________ 306 - ' ધીમે ધીમે વિક્રમ પુરની મધ્યે પહે, તો ત્યાં પગલે પગલે હાટે હાટે રત્નના ઢગલા દેખતે હલ--૯૦ તરલ ગુલિકાવાળા અનેક ઉજવલ હાર, કેટયાવધિ મુક્તાશુક્તિ, સસ્યજેવા શ્યામ અને ઉંચે કિરણ વિરતારતા મરકતામણિ, તેમ વિવિધપ્રવાલરચનાઓ, એવું પુરનાં હાટમાં જોઈને સમુદ્ર માત્રામાં કેવલ જલ બાકી રહ્યું હશે એમ લખવા લાગે--૯૧ - હાથી ઐરાવત જેવા, અશ્વ ઉચ્ચ શ્રવા જેવા, ધની કુબેર જેવા, સ્ત્રીઓ દેવતા જેવી, ગૃહ સ્વર્ગવિમાન જેવાં, પ્રાસાદ મેરુ જેવા, કલશો સૂર્ય જેવા, દવાઓ ઈદ્રધનુષ્ય જેવી. વૃક્ષે કલ્પવૃક્ષ જેવાં, ધેનુ કામધેનુ જેવી, સરોવર અમૃતકુંડ જેવાં, જલ અમૃત જેવું, રત્ન ચિંતામણિ જેવાં, જનો નિર્ભય, અઢારે ભાર તાજી વનસ્પતિ ને પુષ્પ ફલ સદા તૈયાર, એવી શોભા લાગી રહી હતી-૯૨-૯૩-૯૪-૯૫ - જેમાં ચંદ્રકિરણના સ્પર્શથી ઝરતા મણિના જલથી વૃક્ષના મૂલ આગળના કથારા ભરાઈ રહ્યા છે એવાં સુંદર ઉપવનોથી ચિત્ત બહુ આનંદ પામતું હતું- 96 જરા પણ રજ વગરનું અને દુંદુભીનાદ જેવા મૃદંગધ્વનિથી આકાશ બહેરૂં થઈ જાય તેમ છવાઈ ગયેલું પુર જેતે તો ચા -97 * * --98 સુગંધ, ગંધ, પુષ્પ, ગંધવારિ, ઈત્યાદિ વિચિત્ર આશ્ચર્યપૂર્ણ તથા અનેક કેલિ કુતૂહલ સમેત એવું જન્મારામાં ન જોયેલું પૂર જેતે વિક્રમ, સર્વ સંતાપને ટાળનાર એવા રાજદ્વાર આગળ પહે --08-100 - સિંહાંકિતા, સિંહમુખી, એવી સેવા, સેનાનાં સિંહાસન ઉપર સિંહ જેવા શૂર કરી રહ્યા છે.-૧ ત્યાં સુવણસને બેઠેલા પગાશી પક્ષીંદ્ર જે વાસુદેવનું વાહન તેમને દીઠી-૨ 1. આ લોક આવે છે - શ્વાતિ ના સરનાનિ જાવાતિ વાન सकेशराणि नीलंदधि हि किलनास्तितिलेपु तैलं प्रासादशंगेषु मृगान्ति // P.P. Ac. Gunratnasuri M.S. Sun Gun Aaradhak Trust