________________ છેવટ મનમાં એમ વિચાર કર્યો કે પ્રાણ હરનાર એવા મુંજથી જેણે મારું રક્ષણ કર્યું તે કર્મને જ મારી ચિંતા છે-૧૪ એમે કરી સાહસ અને રાજા સિંહાસન પાસે ગયે, ને જે બેસવા જાય છે કે વરાનના એવી અનંગધ્વજા પૂતળી બોલી કે હેસ્વામિન્ ! અત્ર બેસવું નહિ, હું તમને પ્રથથી વારું છુ -15-16 જેનામાં વિક્રમાદિત્ય જેવો સંહસગુણ હોય, તે આ સિંહાસને બેસે એમ મારી આજ્ઞા છે -17 આવું સાંભળીને વિક્રમાદિત્યે નયનીતિગુણયુક્ત એવું ચારવચન તેને કહ્યું -18 તેનું સાહસ કેવું હતું ? તેના ગુણ કેવા હતા ? તેની બુદ્ધિ કેવી હતી ? એ વાત તું કુટ રીતે મને કહે--૧૯ વિદ્વાન એવા ભેજરાજાએ આવું કહ્યું ત્યારે ઓગણીસમી પૂતળી ઉત્તમ વચન બલી-૨૦ - હે ભેજરાજા સાંભળે, હું અનંગધ્વજા સત્ય કહું છું, અને શ્રીવિક્રમની ગુણાયતા વર્ણવું છું- 21 " એક પાતાલમાંથી પ્રાપ્ત થયેલા અનુપમ એવાં બે રત્નમાંથી રાજાએ એક યાચવા આવેલા વૃદ્ધ જિને આપ્યું પણ તેને સુત સાથે હતા તેની સાથે તેને કલહ થયો ત્યારે ઉભયે આપી દીધા, એવા વિક્રમની બરાબર કોણ?-- 22 અવંતીમાં માલવાધીશ શ્રીવિક્રમ જે મહાસત્ત્વાત્મા, સાહસી, સેમ્ય, સકલ, અને શોભનાશય હતો, તે રાજ્ય કરતે હત--૨૩ - તે રાજા ધમને સોમ, દુષ્ટને યમ, કરુણાબ્ધિને વરુણ, ને અર્થીને ? કુબેર જેવો હત--૨૪ તે રાજા મહાપરાક્રમી, શાન્ત, સુંદર, સત્યવાક, ધાર્મિષ્ઠ, દાંતા, ધીમાન, અને ધાર્મિકધુરંધર હત–૨પ આ પ્રજા માત્ર સૈય્યદષ્ટિવાળી હતી, વૃક્ષ દેશ ચતુષ્પદ સર્વ સફલ હતાં, સેવે રેગવત રહેતાં, અને અમૃતવૃષ્ટિ થયાં કરતી--૨૬ - P.P. Ac. Gunratnasuri M.S. 7 Jun Gun Aaradhak Trust