________________ વળી મુહૂર્ત જોઈ ઉત્તમ સામગ્રી કરી, રાજ્યાભિષેકાર્થે, રાજા સભામાં આ --1 લજજા પામેલો રાજા મનથી ભયભીત થ; કરું? ક્યાં જાઉં? કેની ઈચ્છા પૂર્ણ કરું ? એમ વિતર્ક કરવા લાગ્યો-૨ * કેને પૂછું ? શું બોલું? કેના આગળ વાત રડું ? શું મહાદાન આપું ? કીયા દેવની પ્રાર્થના કરું ? કીયા મંત્ર સાધું ? કયા યંત્રનું ધ્યાન કરું ? કે જેથી મારું કાર્ય સિદ્ધ થાય-૩-૪ વળી ધારાધિપે મનમાં વિચાર કર્યો કે અહો પંડિતોએ શા માટે ખેદ પામ- 5 . . અન્ન ગયસ્સ હીયે અન્ને વાહલ્સ સંઘીય સરસ્ટ અન્ન ફણી વઈ જંબૂકુવીય કર્યા તેયં અન્ન-૬ લો ધીય નીયમણિ ચિંતવઈ ગયવર કરિ સુવિણાસુ મેતી સૂપ ભરેવિ કરિ પૂરિ મુનીય થર આસ-૭ : . ગયવર નીયમણિ ચિંતવઈ કરિણકેલિ કરેલુ ગંગતુરંગા રંગજલિ સુંડાદંડ ભરેલુ--૮ અહિર બિલથિઉ નીસરઈ મનચિંતવી ઉપાય . નાગિણિ સરિસુર માલિકરિ પીયસુ પરઘલવાય 9 અહિ ગયે લોધિ પિખિ કરિ આણંદીઉ સીયાલ આજિ હું ભાંજિસુ ભુખડી કાઢીસુ પેટ દુકાલ 10 - અહિ ગયે લેધિ જંબૂ અહ વિહું હુઉ સંહાર વાંકા પાહિં વાંકડુ દેવતણું વ્યવહાર-૧૧ કકૂ હાવણ ઠાહરૂ કિમ રાખિસિ અપાયું તલિએ હેડિ સંચરિઉ ઉપરિ ભમઈ સિચાણુ-૧૨ આહે ડી સાપિઈ ડસિઉ સિરલાગુ સિચાણુ કક હુ દુવિ ગયુ ઈમ રાખીઉ અપાયુ-૧૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust