________________ 283 : : શુક અને તિત્તિર ગુણને લીધે જ બંધાય છે, પણ બગલાને કઈ બાંધતું નથી, માટે મૈનજ સર્વાર્થસાધન છે–૭૫ મુંચ મુચ કહેતાં એક પડે છે, મા સુંચ કહેતાં બે પડે છે, એમ બેનું પતન દેખીને મન ધાર્યું તે જ સર્વાર્થ સાધન છે–૭૬ વળી ચંદ્રશેખર રાજાએ કરાલ અને ક્રર લેન કરીને હૃદયમાં બહુ ગર્વ આણે ભાટને પૂછયું-૭૭ : અગુણી ગુણીને ઓળો નથી, ગુણી ગુણ સાથે મત્સર રાખે છે, પણ ગુણી અને ગુણરાગી એવા સરલ જન વિરલ -78 - હે ભદ્ર ! મને સત્ય કહે કે વિક્રમાર્ક્ટિની શી વાર્તા છે, બાકી માગણ તે શતગુણ કહે એ રીવાજ છે-૭૮ જોશી ભૂતને પામે છે, ચિકિત્સક પ્રાણને પામે છે, ધની હાનિને પામેછે, યાચક લાભને પામે છે, ને પ્રાકૃત લેક માનને પામે છે–૮૦ કેટલાક યથાભૂત કહે છે, જેવું દીઠું, સાંભળ્યું હોય તેવું બતાવે છે, બાકી કેટલાક કવિઓ તે બાલકની પેઠે ગમે તે લવારે હકે છે–૮૧ એમ કહ્યું તે સાંભળીને સ્વતિકિએ સેગન ખાઈ ચંદ્રશેખરને કહ્યું, કે મારે પ્રાણ જતા સુધી પણ હું ફૂડુ વચન બોલું તે નથી-૮૨ પૃથ્વીમાત્રનું ઋણ છેદનાર, દારિને તાપ ઓલવનાર, પિતાના જીવિત સુધીને પણ આપી દેનાર, શત્રુને પણ સમૃદ્ધિ આપનાર, સર્વનું દુર્ભાગ્ય, દીનત્વ દુરિત અને દુઃખ તેને હરનાર,હર્ષથી સદા પ્રસન્ન, એવો તે હે રાજન ! એક વિક્રમરાજાજ છે–૮૩-૮૪ | દૂર વસતા હોય એવા પણ સતપુરુષના ગુણ તેમના દૂત થાય છે; કેતકીને સુગંધ લેતાં જ ભ્રમર પિતાની મેળે જઈ પહેચે છે૮૫ - ત્યારે ચંદ્રશેખરે ભાટને કહ્યું કે વિક્રમ જેમ કરે છે તેમ હું પણ * : કરીશ-૮૬ એ પછી તેણે નિત્ય દાન આપવા માંડ્યાં, લેકને કણ ફેડવા માંડ્યાં, પણ એ પ્રકારે તે સાત દિવસમાં જ સમૃદ્ધિ ખપી ગઈ-૮૦ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust