________________ કાઈક ભેટ મૂકીને ભાટે જય જય કહ્યું અને એક ઉત્તમ કાવ્ય બેલવા માંડયં-૬૩ ' . . અભિમુખ આવેલા માણની હારથી પલ્લવિત અંબરને સમયે રણમાં તેમ દાનમાં જે મેખરે પડે છે તો કોઈ વિરલે જ!–૬૪ ભાટનું આવું બેલિવું સાંભળીને ચંદ્રશેખર દેડકાની પેઠે કૂદી પડે અને સહસ્ત્ર સુવર્ણ આપવા લાગ્ય–૬૫ - તિકિએ ચંદ્રશેખરને કહ્યું કે મારા હાથ તો વિક્રમે ખરીદી લીધેલા કે હે ભૂપાલ! યુગાંતે પણ કેઈનું દાન હું લેતે નથી, વિક્રમે દાનપાશથી મારા હાથ બાંધી લીધા છે–૬૭ આવું સાંભળતાં સ્વસ્તિકિ ભાટને ચંદ્રશેખરે પુછયું કે વિક્રમાદિત્ય કેવક છે ને તેની દાનશૂરતા કેવીક છે?–૬૮ ત્યારે સ્વરિતકિએ પ્રચંડક્તિવાળો ગધબંધ રચીને વિક્રમાદિત્યના ગુણનું કાંઈક વર્ણન કહી બતાવ્યું-૬૯ , રવિરથચક્રના ફરવામાં આવી જાય તેટલા, અને અનેક નચક્રથી આકુલ એવા સમુદ્રથી બાંધેલી પૃથ્વીમાત્રનું દારિરૂપી અપમાન વિદારી અનંત દાનપ્રભાવયુક્ત એવા પિતાના ભુજદંડથી અનંત અરિવર્ગને અખર્વ ગર્વ ભાંગનાર મહાદાનેશ્વરી કર્ણના અવતાર, ઉજજવલ ગારથી શેભતા, પ્રભુ તે કોવિક્રમ એકજ છે, જગતુમાત્રમાં અન્ય નથી–૭૦૭૧-૭૨-93 - વિક્રમ રાજાનું આવું શરત્વ સાંભળીને ચંદ્રશેખરને બહુ ગ્લાનિ થઈ આવી–૭૪ 1. અત્ર માણ=બાણ, તેમ માગણ એમ અર્થ લેઈ રણ અને અંબર બેને નિર્વાહ . * કર. પલ્લવિત અંબરને સમયે તેના પણ બે અર્થ; બાણની હારથી આકાશ ગાજી. રતું હોય તે સમયે એ અર્થ રણપર અને માગણે વસ્ત્રનો છેડે ઝાલી ઉભા હેય એ અર્થ દાત પરd. , . . . . . . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust