________________ 255 અવશ્યભાવિ જે ભાવ તેનો જે પ્રતીકાર થઈ શકતો હેત તે નલ, રામ, યુધિષ્ઠિર આદિ શા માટે દુઃખથી લેપાત ? . 24 છૂટવાની આશા નહિ એવી રીતે કરંડીઓમાં જેમ તેમ શરીર વાળી દુઃખ વેઠીને પડી રહેલા તથા ભુખે શિથિલ થઈ ગયેલા એવા સર્પના મુખમાં, ઉંદર પિતાની મેળે રાતે કરંડીઓ કાપીને પડે, એટલે તેને ખાઈને તેજ છિદ્ર થઈ સર્ષ 2ીને જતો રહ્યો, અહો જુઓ, જુઓ, પુરુ ષનાં વૃદ્ધિક્ષયનું કારણ દૈવજ છે ! - 25 * ધારિતો સાગર કલ્લોલ ભિન્ન કુલ શીલે નહુ અનંજમ્મ નિમ્મીયે સુહા સુહે દિવ પરિણામો-૨૬ સાગર ખાઈ લંકગઢ રાવણ ધણી નિસંક કશ્મવતી જમપુરી ગયું ત્રિભુવનમાંહિ જવંદ--૨૭ ત્રિકૂટાચલને દુર્ગ, સમુદ્રની ખાઈ, રાક્ષસે પધા, કુબેર ધન આપનાર, ને પિતાને દશમુખ, છતાં રાવણને કાલોગે નાશ થયે! -28 હરિશ્ચંદ્રનું ક્યાં દાસપણું, કુંતીપુત્રનું ક્યાં નેટ થઈને નાચવું, ક્યાં રામનું વનદુ:ખ, અહો વિધિવિપાક જ વિકટ છે!—૨૯ - જેણે બ્રહ્માને બ્રહ્માંડરૂપી ભાંડની મધ્યમાં કુંભાર કરી મૂક્યા છે, વિષ્ણુને જેણે દશાવતારગહનમાં મહાસંકટમાં ઉતાર્યા છે, જેણે રુદ્રને હાથમાં માથાની ખોપરી લઈ ભીખ મગાવી છે, અને જેણે સૂર્યને નિત્ય ગગનમાં ભમતો કર્યો છે,–તે કર્મને નમસ્કાર !-30 કમવસેણું જાણઈ ધમ્મ પાપ સૂë દુહં વિલં. રજજ રહું નહી દરકર તરં કમુખ-૩૧ ગિરિશિખરે ચઢે છે, સમુદ્ર ઓળંગીને પાતાલમાં જાય છે, પણ વિધિએ લખેલી અક્ષરમાલા કપાલમાંથી જતી નથી–8. જેણે હે ગીંદ્રા! મને રાજ્ય, સમૃદ્ધિ, ધન આપ્યું છે તેનેજ રાતદિવસ સુખ દુઃખની ચિંતા છે–33 જેણે હું ગર્ભમાં હતો ત્યારથી જ દૂધ રૂપી વૃત્તિ યેજી રાખી હતી, તે બાકીની મારી વૃત્તિ નિર્માણ કરવા વખતે ઉંધી જવાને નથી-૩૪ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust