________________ - અત્ર પ્રદ્યોતની પ્રિય દુહિતાને વત્સરાજ હરી લાવ્યા હતા. અત્ર તે જાનું સુવર્ણતાલકુમનું વન હતું. અત્ર નલગિરિનાં કુંભ તોડી નાખી તેને હ હતો, એમ જ્યાંના પ્રદેશથી, આવતા જતા લેકને લેકો રંજન કરે છે–૨૧૭. રિપુ ઉછેર કરે તત્પર એવો શ્રીહરિ એવા ઉત્તમ પારજનથી પૂર્ણ પુરીનું જે રાજ્ય તેને પાલતો હત–૨૧૮. તે સદા ધર્મવાન્ હતો, સિામ્ય હતો, દુષ્ટ લેકને યમતુલ્ય હતો, આશ્રિતને વરુણ જેવો હતો, ને અર્થીને કુબેર જેવો હતો-૨૧૯. વિહારાર્થે ફરતી વારાંગનાઓ જેના સમયમાં રસ્તામાં જ ઉંઘી જાય તો તેનાં વસ્ત્રને વાયુ પણ ખસેડી શકતો ન હો, તો તેનાં ભૂષણાદિ લેવાને તો હાથ પણ કાણુ લંબાવી શકે ! -220. જે દીન પ્રતિ દયાલું છે, જેમને જરાપણુ લક્ષ્મીદ સ્પર્શતો નથી, જેમને પરેપકાર કરતાં થાક લાગતો નથી, જે યાચના થતાં હર્ષ પામે છે, જે વિનોદય રૂપી મહાવ્યાધિમાં પણ સ્વસ્થ ચિત્તવાળા છે, તેવા લેકત્તર અને સ્તુત્ય ચરિતવાળા તો પૃથ્વી ઉપર બે ત્રણુજ નર હેય છે–૨૨૧, તે રાજાનો ભાઈ પૃથ્વીને નાયક અતિ ભાગ્યવાન વિક્રમાદિત્ય, નામે તથા પરાક્રમે પણ વિક્રમાદિત્યજ, એ હતો-૨૨૨. રાજ્યાભિષેક સમયે તેનું કઈ પ્રકારે અપમાન થતાં તે દેશવટે લઈ જતો રહ્યો, કેમ કે કહ્યું છે કે માન છે તેજ મહત્પષનું ધન છે-૨૨૩ - માણપણ હુઈ જઈવિ તણુ તેઈ દેસડા વયજ મા દુજણકર૫લવિહિં દેસિજ્જત મપિજ 224 એ માલવેંદ્રરાજ નિષ્કટક રાજ્ય કરતો હતો. તેને રતિપ્રીતિથી સમાન, અને સિામ્ય દર્શનવાળી, સુભગ, શોભનાકાર, સુરૂપવતી પટ્ટરાણી 1. એ નામને હાથી. આ શ્લેક મેઘદૂતમાં પણ આવે છે. 2 માન નાશ પામ્યા છતાં દેહ સાજે હોય તો દેશ તુરત તજવો પણ દુર્જનના હાથમ પડવું નહિ. ) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gan Aaradhak Trust