________________ 242 ચહાતે પણ મારા મનમાં તેના ઉપર સ્નેહ આવતે નહિ. એથી તે દુખે પડાઈને મરણ પામી ને રાક્ષસ થ–પ૬ રાજ, પૂર્વરને લીધે, વનમાં લાવીને નિરાશ્રય એવી મને તિરસ્કાર કરે છે ને મારે છે–૭ . આજ તમારા પ્રસાદથી હું નિરુપદ્રવ થઈ, પણ આપ જેવા પરોપકારીને હું અભાગણી શું આપી શકું ?--8 પણ હે સાત્વિકાધીશ ! મારે કઈ છોકરું હૈયું છે નહિ, કઈ દાવાદ : નથી, માટે મારા સુવર્ણકુંભ જે પરિપૂર્ણ છે તે તમે લે–૮ એટલી કૃપા મારા ઉપર કરે એટલે હું પછીથી તપ કરીને મારા દેહનું કલ્યાણ કરું–૧૦ તમને જે અપાયતે ઓછું છે કેમ કે તમે મારા જીવન આપનારા છે, બધું આપી દઈને પણ માણસે પોતાનો જીવ સાચવે છે–૧૧ પિતા, માતા, બંધુ, ધન, ધાન્ય, ગૃહ, પુર, એ બધું જંતુમાત્રને ત્યાં સુધી વહાલું લાગે છે કે જયાં સુધી જીવ સાજે સમે હોય છે–૧૨ આપત્તિને માટે ધને સાચવવું, ઘન થકી દારાને રક્ષવી, પણ આત્માને તો સર્વદા રક્ષપછી ધનથી દારાથી કે ગમે તેથી–૧૩ : તેણે બહુ આગ્રહ કરીને રાજાને તે દ્રવ્ય આપ્યું, અને વિક્રમે તે પુરદરને આપ્યું-૧૪. પછી તે નગરને રાજા વિક્રમ પાસે આવે અને તેને ભાગ્યસુંદરી કન્યા ખુશીથી આપી.-૧૫ તેને પરણાવી અને મહોત્સવ કરી ને બધપુરાધિપે વીદાય કર્યો, એટલે રાતે અવંતીમાં આવ્યું.-૧૬ " આટલી વાત કહીને શૃંગારતિલકાએ ભોજરાજાને કહ્યું કે જે આવું તમારું ઔદાર્ય હોય તે સિંહાસને બેસે-૧૭ , આવી ઉત્તમ, શ્રવણસુખ આપનારી, સંપૂર્ણ કથા સાંભળીને દાનધર શ્રીજરાજ સભામાંથી ઉઠીને અતિ આનંદ પામતે પિતાના ભવનમાં ગયે--૧૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gur Aaradhak Trust