________________ 233 રાજનું અમૃત જેવું વચન રાક્ષસે સ્વીકાર્યું. અને એમ રાજાએ એ દીપના લેકને અભય આપ્યું-૨૫ - આ ધર્મકાર્ય કરીને પેલી પાવડોએ ચઢી પુણ્યપૂરપૂર્ણ શ્રીવિક્રમ ઉજજયિનીમાં અ-૨૬ આવી આશ્ચર્યકારક કથા કહી રહીને ભેજને મદનમંજરીએ કહ્યું કે જે આવું કાર્ય કરી શકે તેજ સિંહાસનને યોગ્ય છે--૨૭ - વિબુધને પણ અગમ્ય એ શ્રીવિક્રમને કથાપ્રબંધ સાંભળીને કાર્યાનિધાન શ્રીજરાજ પિતાના કાર્યમાં પ્રવૃત્ત થયે-- 28 - - શ્રી વિક્રમાદિત્યના રામચંદ્રસૂર્યક્ત સિંહાસન પ્રબંધની અગીઆરમી કથા થઈ.-૨૮ 'ઇતિ સિંહાસનદ્રાવિંશિકાની એકાદશમી કથા. . શુભદિવસે શુભસામગ્રી કરાવી ને માલવાધીશ સુંદરગુણયુક્ત મિત્રસમેત શુભસભામાં આવ્યું-૧ નૃપેંદ્ર શ્રીવિક્રમનો વિષ તેણે છત્રચામરઆભૂષણાદિથી સાધ્યો હતો-૨ યોગ્યતા પ્રમાણે યોગ્ય દાન આપીને રાજા સિંહાસને બેસવા આ -3 જેવો એ ઉત્તમ સિંહાસન ઉપર તે બેસવા જાય છે કે બારમી પૂતળી શૃંગારતિલકા બોલી ઉઠી-૪ અમે દેવતા જેનાં અધિષ્ઠાતા છીએ એવા આ ઉત્તમ સિંહાસન ઉપર, વેષ બદલવાથી પણ, બેસવા યોગ્ય તું થયે નથી–૫ - કિ લિગ વદુરી ધારણ કર્જન્મિ ઈડ પઠાણે * રામા ન હોઈ સમાથે ધારતે ચામરાડોવિ-૬” * 1. લિંગવેષાદિ ધારણ કરવાથી કાંઈ થતું નથી, માથે ચામર ધરાવાથી કોઈ રાજા પતું નથી એમ ભાવ જણાય છે. 30 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust