________________ 232 | તારા કુટુંબને મેં જીવિતદાન આપ્યું એમ સમજ, અને હવે રાક્ષસને કશે ભય મા કર–૧૩ " આવું સાંભળી બહુ હર્ષ પામીને રાજા પ્રતિ બે કે અહો ! આપ ભાગ્યવાને મને જીવિત આપ્યું તેથી હું બહુ ખુશી થયે છું 14 * ઔદાર્ય, ધૈર્ય, ગાંભીર્ય, શિર્ય આદિ ઉત્તમગુણયુક્ત ભૂપાલ એજ સ્થાને જે શિલા હતી તે ઉપર બેઠે-૧૫ એટલામાં પેલે પાપી, યમરૂપ, રાક્ષસ, ક્લોચન કરીને અને નેત્રમાંથી ઝરતા અંગારા વડે તથા ચઢાવેલી ભ્રકુટીથી મહા વિકાલ વદન કરીને ત્યાં આવ્યું–૧૬ પણ રાજાને અતિઆનંદયુક્ત જેઈ બોલ્યા કે આ મહાપરાક્રમી અને સાહસવાળે તું કેણ છે?--૧૭ - તું મરણથી ભીત નથી. તારું શરીર કપતુ નથી. તારું વજન પણ દાન થયું નથી, તું કોણ છે તે કહે૧૮ રાજાએ કહ્યું રાક્ષસ ! મારા સ્વપનું તારે શું કામ છે? તું તારું કામ કર ને તારું લક્ષ લે છે --10 જે લેકનાં કૃત્ય બાકી હોય છે તે મૃત્યુથી બીહે છે પણ જે કૃતકૃત્ય છે તે લેક તે મૃત્યુને પ્રિય ગણી તેની વાટ જુએ છે–૨૯ ઘરેણય મરીયä અવસ્સ કાયરેણ મરીયલ્વે વીરત્ત કાયરાણઈ વરં તુ ધીરણું જન્મ–૨૧' આવું સાંભળીને રાક્ષસે રાજાને હિતવચન કહ્યું કે હે સાત્ત્વિક! તારા ઉપર હું પ્રસન્ન છું, મરજીમાં આવે તે વર માગ-૨ સ્વર્ગ મૃત્યુ કે પાતાલ કહીં પણ તાસ જેવો, પારકાને માટે પ્રાણને વણની પેઠે તજનારે, મેં કઈ જ નથી– 23 . રાજાએ કહ્યું કે જો તું પ્રસન્ન થયો હોય તે મારી એટલી જ વિનતિ છે કે તારે આજથી કોઇના પ્રાણ લેવા નહિ.-૨૪ 1. ધીરને એ મરવું છે ને કાયરને મરવું છે, તે કાયરને ધીરમાંથી ધીરને જન્મ સફૂલછે. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust