________________ પુત્રવતી એવી 108 સર્વાંગસુંદર ગાય ત્રણપક્ષથી પૂર્ણ, તેને લાવીને તેમના સમૂહની મધ્યે માંગલ્યપ્રદ એવી સપ્તદ્વીપવસુમતીને વ્યાઘ્રચમે ઉપર આળેખીને મૂકી–૧૭૫–૧૭૬. છ દર્શન, છવ, છત્રીશ રાજકુલ, સામંત, મંડલીક, મંત્રી, ખંડીઆ, દેશાધિપ, તે સર્વ લેક કેતુકથી ઉંચાં નયન કરી ભેગા થયા, તેમ સિદ્ધ વિધ્યાધર ગંધર્વાદિ સર્વ લેક આવ્યા–૧૭૭. પછી શ્રી ભેજરાજેદ્ર સ્નાન કરી સવાગે સુંદર આભરણે પહેર્યો ને સારી કીનારીવાળાં ઉત્તમ વસ્ત્ર ધારણ કર્યા-૧૭૮. પઢબંધ બાં, કાશમીર કંકુ મને લેપ કરાવ્યું, ને છત્ર ચામર આદિ રાજચિન્હ ધારણ કર્યા–૧૭૯. પંચદિવ્ય વાદિત્ર વાગ્યાં, મંગલધ્વનિ થયા, ભાટ ચારણએ બિરદ ઉચારવા માંડ્યાં, કે હે ભેજ નૃપેંદ્ર! ચીરંજીવ, ચિરસુખપામ, પૃથ્વીને ચિરસમય સુધી રક્ષ, ને આશ્રિત લેકના મનોરથ ચિરંતને પૂર્ણકર, હે ધરા, ધીશ! ધારાધીશ! ધર્મિષ્ઠ! કુબેર! ધારામાં ધર્મનું સામ્રાજય તારાથી થશે, ને તું જ સર્વની આપત્તિ હણશે, એવા આશિર્વાદ કાટિ મનુષ્યએ દેવાય છે તેવામાં સેનાની ચાખડીએ ચઢીને શ્રીજ લગ્નસમયે સિંહાસન પાસે આ -180-181-182-183-184. જે રાજા એ ઉત્તમ સિંહાસને પગ મૂકે છે, તેવી જ સિંહાસન ઉપરની એક પૂતળી જેનું નામ જય હતું, ને સ્વર્ગમાં પણ પ્રસિદ્ધ હતી, દિવ્યાનુભાવથી ચંદ્ર જેવી કાન્તિમાન હતી, તે મનુષ્યવાણુથી બોલી–૧૮૫–૧૮૬. ' , હે રાજન! શ્રી ભદ્ર! તમે ગુણજ્ઞ છે ને ગુણવાનમાં મુખ્ય છે, જે યુક્ત હોય તેને અત્ર બેસવું ચોગ્ય છે, અયુક્ત તો કેવલ હોસિપાત્ર થાય–૧૮૭. કહ્યું છે કે, ઔદાર્ય, ગાંભીર્ય, સત્ત્વ, સાહસ, બુદ્ધિ, એ આદિથી જે 1. ચિરકાલ સુધી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust