________________ 20 0 ત્યારે પૂજારાએ કહ્યું કે હે પથેસાંભળે, સર્વ નગરમાં ઉત્તમ એવું આ રત્નપુર નગર છે–૪૮ અત્ર રત્નસાર નામનો ધનેશ્વર વહેવારી છે, તે એ સમર્થ છે કે કુબેરના ભંડારને પણ હસી કાઢે છે–૪૯ તેણે આ અતિસુંદર, કમલાકેલિફંડ, એવું, કમલાસ્થાનરૂપ જલાશય કોટિ કોટિ સુવર્ણ ખરચીને કરાવેલું છે–પ૦ શાસ્ત્ર, જલાશય, વૃક્ષ, દેવાલય, એટલાં મૃત જં તુને પણ જીવિત આપ્યા બરાબર છે એમ મનુ કહે છે–૫૧ . ગિરિનદીના પ્રવાહથી એમાં બહુ જલ ભરવા માંડયું, સાત દિવસ પર્યત એ આવ્યું ને મધ્ય કે તાગ વિનાનું ભરાયું–પર સાનંદ પ્રતિષ્ઠા કરીને સ્વશકત્વનુસાર દાન આપ્યાં તથા રાજા રંક સર્વને વસ્ત્રાદિ અલંકાર આપ્યાં–૫૩ આઠમે દિવસે રત્નસાર ક્ષીરેદધિ સમાન સરોવરમાં કીડા કરવા માટે આ૫૪ તે ત્યાં જલ પણ ન મળે, ને કચરે સરખે પણ ન મળે, એમ ઉજળું સાકર જેવું સ્વચ્છ થઈ જરા પણ ભીનાશ વગરનું તે સ્થાન જણાયું-પપ તે જોઈ તેને મૂછ આવી ને તે ભેંયે પડે, પરંતુ પવન વગેરે નાખી કરીને સજજ કર્યો એટલે જાગ્રતુ થયે--પ૬ અહે મેં આવું જે મહાકાર્ય કર્યું તે નિષ્ફલ ગયું, આવું રૂડું સરોવર , શુષ્ક થઈ ગયું, હવે જીવીને શું કરું-૫૭ હે પ્રભુ! અમે અમારાં ઈસિતને ન પામીએ તેમાં તમારે દોષ નથી અમારા કર્મને દેશ છે. દિવસ છતાં ઘૂવડને સુજે નહિ તેમાં સૂર્યને શો દેષ!--૫૮ - - - - વસંતસમય પ્રાપ્ત થતાં સંકલ વનરાજં રિદ્ધિ પામે છે, પણ કરીરને " પત્ર ન આવે તેમાં વસંતને શો દોષ?-૫૯ - સધ્ધર્મકાર્ય આરંભ કર્યા છતાં તે બરાબર ફાવે નહિં તે પ્રાપ્ત કર્મના અંતરાયનું જ ફલ જાણવું-૬૦ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust