________________ 158 નામથી તે તમે પણ રાજા છે, ને વિક્રમ પણ રાજ હતો, દેવતાયુક્ત પણ આ સિંહાસન છે, તેમ લાકડાનું પણ સિંહાસન તો હોય છે–૧૨ તમે રાજા છો, દાતા છો, એમ લેક તમારી સ્તુતિ ગાય છે, પણ નામમાત્રથી કાંઈ મળતું નથી, ગુણથી વાત સિદ્ધ થાય છે-૧૩ એક ટુકડો ભોગવનાર ને નારક રાણાં પણ કહેવાય છે ને દશ હજાર ગામના ભોગવનાર તે પણ રાણું કહેવાય છે–૧૪ - કાકબ, સાકર, દ્રાક્ષ, બધાંએ ગળ્યાં છે એમ કહેવાય છે, તેમ ગળે પણ તેજ નામથી કહેવાય છે, પણ બધાં નામ માં કોઈ ફેર હેજ . જોઈએ—૧૫ સુવર્ણ પણ કનક કહેવાય છે, ને ધંતુર પણ કનક કહેવાય છે, લવણ પણ મિષ્ટ કેહેવાય છે ને અમૃત પણ મિષ્ટ કહેવાય છે–૧૬ કમલા એવું નામ દેવતાનું છે તેમ ચિટિકાનું પણ છે, ઈશ્વર પણ ભરટ કેહેવાય છે ને એક જાતને જીવડો પણ તે નામથી સમજાય છે--૧૭ અજ એવું લક્ષ્મીપતિનું નામ છે, તેમ બેકડાનું પણ છે, પ્રજાપતિ એવું બ્રહ્માનું નામ છે તેમ કુંભારનું પણ છે-૧૮ અમૃત તે પણ રસ છે, કાલકૂટ વિષ પણ રસ છે, * * * *-18 - વિજ્યા એવી મહાદેવી છે, ને ભૂંગી પણ વિજ્યા છે, તે લેહનું પણ નામ છે, ને ભૂરિ એવું ચંદ્ર અને સુવર્ણ ઉભયનું નામ છે-૨૦ સજ્ઞાનયુક્ત તે પણ પાત્ર અને લેકે વેશ્યાને પણ પાત્ર કહે છે, તેમ કલ્પદ્રુમ તે પણ વૃક્ષ અને કંકાહ તે પણ વૃક્ષ જ છે.-૨૧ - જિોક્ત તે પણ દર્શન અને નાસ્તિકમત તે પણ દર્શન, ચિંતામણિ પણ પથ્થર ને કાકરો પણ પથ્થર-૨૨ કામધેનુ પણ ગાય, અને ગાય તે પણ ગાય, કૃષ્ણગુરુ તે પણ કાષ્ઠ અને પિમ્પલ પણ કાષ્ટ-૨૩. 1. બાકીનો અંશ એવો છે કે દેવ શ્રી વતિના જશ્ચનાતરોપો વિતિ એને અર્થ સ્પષ્ટ થતા નથી. . : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak.Trust