________________ 157 પોતાના સ્વર્ગપુરી સમાન મહેલમાં પ્રજા અને પરિકર સમેત પાછો ગયે-૩૮ વિક્રમાદિત્ય ભૂપતિના શ્રી રામચંદ્રસૂરિકૃતસિંહાસનપ્રબંધની ચતુર્થી કથા--૩૯ ઇતિ શ્રી સિંહાસન પ્રબંધે ચતુર્થી કથા વળી માલવાધીશ થીજભૂપાલ, પ્રાતઃકાલે સર્વ સામગ્રી તૈયાર કરાવીને સભામાં આજે-૧ તે સમયે પંચશબ્દ વાદિત્રથી આકાશ પણ ફૂટી જવા લાગ્યું, અને પુરસ્ત્રીઓનાં ધોળ વગેરેથી આખું પુર મહત્સવમય થઈ ગયું-૨ નદિધ્વનિ કરીને, બજાવનારા, ઝાંઝ વગેરેથી કરીને લેકને બેલવવા લાગ્યા-૩ ઝંઝા મયંગ મદૂલ ઝલરિ પડહો અઢડક કંસાલા કાહલ તિસ મા વસો સંખ પણ ય બાર મૃગે-૪ વીણા પ્રભૂતિ તંતુવાઘ, ઘણાંક તાલવાદ્ય, વાંસળી આદિક મુખવાદ્ય, ચામડે મઢેલાં મૃદંગાદિક, એમ મુખવાધ, કરાઘાતવાધ, દંડઘાતવાઘ ઇત્યાદિ દ્વારા પ્રકારનાં વા વાગવા માંડ્યાં–પ-૬ - વાચિત્ર અને ગીતના નાદથી મહત્સવ કરાવી, સિંહાસનને પંચરત્નથી વધાવી, સ્થિરકાર્ય કરવાની ઈચ્છાથી હૃદયે રિથર આરંભ ધારણ કરી, રિથર બુદિધ એ ભૂપાલ, સ્થિર લગ્નને વિષે સિંહાસન સમીપે ઉભે–૭-૮ * ભોજરાજે જેવો પગ ઉપાડ ને સિંહાસન ઉપર માંડવા માંડે, તેવીજ યોષા નામની પાંચમી પૂતળી, જે પ્રજ્ઞાયુક્ત અને જ્ઞાનરૂપી હતી, તે બોલી ઉઠી-૮-૧૦ - હે ભેજરાજા! આ સિંહાસને બેસશો નહિ, એ તે ફક્ત શ્રી વિક્રમનેજ ગ્યા છે, તમારે એગ્ય નથી--૧૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust