________________ 147 - રાજાએ ચલાવ્યા છતાં પણ તે ચાલે નહિ, ને ઉભે રાખવા માંડ તે ઉલટો વાયુવેગે દોડવા લાગે-૨૨ | વિક્રમે તેને આવો અવળી શિક્ષા લીધેલે જાણે નહિ, એટલે ડો તે રાજાને મહાવનમાં તાણી ગયે-૨૩ 'રાજાની તે કુખો ભુખે ચઢી ગઈ, અને તૃષાએ ગળુ સૂકાવા માંડયું, એટલે ઘેડાને મૂકીને ઝાડની ડાળીએ પોતે બાઝી પડે–૨૪ ત્યાંથી ઉતરીને રાજા રસ્તે શેધવા લાગે તે વાંસ અને તાડનું મહાન દીઠું-૨૫ તે, ઘુવડના શબ્દથી ભયાનક, શીઆળના હુંકારથી દાણું, વાઘના - ઘુઘવાટથી રૌદ્ર અને સાપના શું છવાડાથી ભરપૂર, હતું-૨૬ આવું વન જોઇને રાજએ મનમાં વિચાર કર્યો કે આ અશ્વ જરૂર મારો પૂર્વને વૈરી નીકળે, કેમ કે તે આટલે લઈ આવ્ય--ર૭ અથવા પૂર્વનાં કર્મ ફલવાનાં થયાં તેજ મને અહીં લાવ્યાં, જેણે જેવું કર્યું હોય તે તેવું ભેગવે --28 કહ્યું છે કે સુખ કે દુઃખનો કોઈ દાતા નથી, કોઈક તેમાંનું કાંઈ કરે છે આપે છે એમ માનવું એતો કુબુધ્ધિ છે, જે પૂર્વથી કરેલું કર્મ છે તેજ ભોગવવાનું છે, માટે તે શરીર! જે તેં કર્યું હોય તે ભગવ--૨૮ મનમાં સાહસ ધારણ કરીને, આવા નિર્જન વનમાં રાજા વિચારવા લાગે કે ધર્મનું જ હવે ધ્યાન કરવું.-૩૦ સુખમાં, દુઃખમાં, ભયમાં, વ્યાધિમાં, સંકટમાં, શસ્ત્રસમયમાં, કોઈ આંટીમાં, ને અંતકાળે, ધર્મ એજ સદા મનુષ્યને શરણ છે.-૩૧ રાજાએ પાંચ નમસ્કાર કર્યો, ને જ્યાં દશ કર્યો, ત્યાં દેવદત્તે સાં- ભળ્યું-૩ર આટલામાં શ્રી વિક્રમ છે એમ જાણીને પાધરે ત્યાં આવ્યું, અને રાજાને ફલજલ આદિના દાનથી સ્વસ્થ કર્યા -33 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust