SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ - 146 સકલ લેકને માથે ચઢી ચઢીને પળીયા રૂપી દૂત બુમો પાડીને કહે છે કે ભાઈઓ! જરા ને મરણ તમારે પરાભવ કરે છે, માટે ધર્મ સંભાળે, પાપ તજે-૧૨ : ' ' ' પિતાના પુત્રનું કલાને વિષે કશલ્ય જોઈને ભૂધરે તેને ઘરને બધે ભાર સે અને પોતે તીર્થ કરવા નીકળે-૧૩ ભૂધરનો પુત્ર દેવદત્ત અને વિક્રમાદિત્યનો પુત્ર વીરસેન તે ઉભયને " ધર્મગષ્ટી કરવા જેવી બહુ મૈત્રી થઈ–૧૪ સભામાં, ધર્મશાલામાં, ઉત્તમ તીર્થમાં, વનાદિમાં, તેમ સર્વ ધર્મસ્થાનમાં, કહીં પણ તે અકેકાથી વિખૂટા રહેતા નહિ-૧૫ દેવદત્ત બ્રાહ્મણ નિત્યે વિશ્વદેવ નામને હોમ કરતો, તે માટે નિત્ય : જાતે જઈને શત સમિધુ લાવતે-૧૬ એમ વ્યવહાર ચાલે છે ત્યાં એકવાર વિક્રમરાજાએ કોઈ સારે જાતવાન ધડો લીધે, ને તેની ગતિ કેવા વેગવાળી છે એ પોતે અજમાવવા માંડ્યું-૧૭ છેડાનું વિભૂષણ વેગ છે, લજા નારીનુ વિભૂષણ છે. કૃશતા તપસ્વીનું વિભૂષણ છે, વિદ્યા બ્રાહ્મણનું વિભૂષણ છે, ક્ષમા મુનિનું વિભૂષણ છે, અને શોપજીવીનું ભૂષણ પરાક્રમ છે, -18 તે અશ્વ ઉચ્ચઃશ્રવા તુલ્ય હતો, ટુંકા કાન વાળે, ને મોટા મોઢાવાળો, પાણીદાર, જબરી ખાંધવાળે, ને તેજમાં સૂર્યના અશ્વ જે હત–૧૯ , દુમ્બલ ક7 ઉવ મહૂ ચંપજેત સરસ તુરીયા એહજ તિતિ ગુણ તેતા સામિય દોષ–૨૦ સિંધુ દેશના, રસાતમુખ સદર, ઉચૈથવાની શેભાની બરાબરી કરનાર એવા હય ઉપર અંગલક્ષ્મીથી સર્વને જીતનાર પૃથ્વીંદ્ર ચ૮-૨૧ P.P. Ac. Gunratnasuri M.S. dun Gun Aaradhak Trust
SR No.036502
Book TitleVikram Charit
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size358 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy