________________ 140 શોભતી --જેવી કેડે રમતા ને કાલું બોલતા પુત્રથી શેભે છે તેવી કશાથી નથી રોભતી-૩૩. વિધવા છતાં પણ પુત્રથી દીપિત નારી શોભે છે, જેમ અમાવાસ્યા પણ દીપદીપિત હેઈ સિધિદા જણાય છે--૩૪ એકવાર ભરમાદેવી ઘરમાં, હરિને ખોળે જેમ લક્ષ્મી, તેમ પતિના વામાંગે બેઠી હતી-૩૫ તેવામાં એક કૂકડી મહટાં નાનાં થોડાં વધેલાં નહિ વધેલાં એવાં ઘણાંક બચ્ચાં જે ઉડાઉડ કરતાં હતાં તેમને લઈને અકસ્માત્ આવી-૩૬ ' બચ્ચાને પાંખમાં ઘાલતી જાય, કાઢતી જાય, ને ચાંચે કરીને તેમની ચણ પૂરતી જાય-૩૭ " . આ પ્રમાણે પોતાનાં બાલકનું લાલન કરતી તેને જોઈને ભરમાદેવી જેને વંધ્યાપણાનું દુઃખ હતું, તેનું દીલ ભરાઈ આવ્યું -38 - તેના મનમાં આવ્યું કે આ જનાવર પણ પોતાને આનંદ આપનાર બાલકે સમેત હેઈ મારા કરતાં સારૂ છે -39 હું શાથી વાંઝણી છું! અભાગિણી માં મુખ્ય છું ! ને એમ રણભૂમિ, કે વાલુકાભૂમિ, કે દગ્ધભૂમિ, તેના જેવી છું--૪૦ | ફલ વિનાની વેલી, જલ વિનાની નદી, ધર્મહીન બની, બુદ્ધિહીન વાગ્ની, કલાહીન ચંદ્ર, ક્રિયાહીન મુનિ, દયાહીન ધર્મ, એટલાં જેમ કદાપિ શોભતાં નથી, તેમ સત્યહીન રાજા, જલસેકહીન વનસ્પતિ, પુત્રહીન નારી, એ પણ કદાપિ શોભતાં નથી--૪૧-૪૨-૪૩ આવું વિચારીને પતિ આગળ આંખ ભરીને માટે સાદે રડવા લાગી, ને આંસુ પાડી નહવાઈ ગઈ--૪૪, પતિએ તેનાં આંસુ લેહી નાખી ને કહ્યું કે, પ્રાણવલ્લભા! તું મારા હર્ષની વનવેલીને દાવાનલ રૂપ થઈ કેમ રોવા લાગી છે!--૪૫ છે. શા માટે આવી અશ્રવૃષ્ટિ કરી મૂકી છે? આ અંબુ મારા હર્ષરૂપી કર્ષણને બાળી નાખવાવાળું છે, એ વિચિત્ર છે-૪૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust