________________ 138 વિદ્યાજ ભેગ, યશ, સુખ, સર્વ આપનારી છે, વિધાજ ગુની ગુરુ છે, વિદ્યા પરદેશગમનમાં બંધુ છે, વિદ્યા પરમ દૈવત છે–વિધાજ રાજાઓથી પૂજાય છે ધન નહિ, માટે વિદ્યાહીન તે પશુ છે-૨૩ ચોર હરતા નથી, રાજો લઈ શકતો નથી, પરદેશ જતાં જેનો ભાર ઉચક પડતો નથી, તેજ ધન સર્વ ધનમાં પ્રધાન છે, ને તે વિદ્યારૂપી છે . જેને પુરુષ સર્વદા વહે છે–૨૪ વિદ્વત્તા અને રાજય એ બે કદાપિ સરખાં ન ગણાય, કેમ કે રાજાને તે પિતાના દેશમાંજ માન મળે, પણ વિદ્વાનને તે સર્વત્ર મળે.-૨૫ તે વિદ્વાનને શાંત, શીલવતી એવી નામે તેમગુણે કરીને ભરમાદેવી પત્નીહતી-૨૬ પરઘરગમણાલસિણી પરપુરિસવિલયણે યજઅંધા પર આલાબે બહિરા ઘરઘ લછીસમા મહિલા-૨૭ સુuઈ સુત્તમિ પઇએ ભુજ ભર્તામિ પરિયાણ સયલે પઢમચે વવિબુઝઝઈ ઘરસ્સ લી ન સા મહિલા–૨૮ તે સર્વ ગુણે સંપૂર્ણ હતી, રૂપ લાવણ્યવતી હતી, અને દાન શીલ તપને સાચવનારી હોઈ ઉત્તમતાને પામેલી હતી. 29 સુશીલ હતી, સજજનોને આનંદ આપનારી હતી, પતિપાદની પૂજા કરનારી હતી, નિષ્કલંક હતી, પણ તે ઈંદુમુખીને માત્ર એકજ કલંક હતું-૩૦ 'સમુદ્ર ખારે છે, ચંદ્ર ક્ષયરોગી છે, શંકર ભિક્ષાચર છે, શુક્ર કાણો છે, કામદેવ અશરીર છે, દાદર શ્યામ છે, શેષ વિષધર છે, હર બઠર છે. કલ્પદ્રુમ કાષ્ટ છે, એમ સર્વને કાંઈ કાંઈ દેખ છે, પણ સર્વમાં સર્વથા નિર્દેષ, એવા તે એક શ્રી વીતરાગજ વિજયી વર્તે છે-31 * વિદ્યા, દ્રવ્ય, સુરૂપ, પતિનું માન, આરોગ્યતા, એમ સર્વ સુખ હતું, માત્ર પુત્રનું મુખ જોવાનું નહતું.-૩૨ નારી પતિથી નથી શોભતી, શૃંગારથી નથી શોભતી, ગુણથી નથી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust