________________ * 130 સર્વને ચણ પાણી અપાવરાવવા માંડયું અને વૃક્ષ વેલી ઈત્યાદિને પણ અમૃતતુલ્ય જલ સિંચાવા માંડયું-૯૬ આ વૃક્ષનું છેદન બંધ કરાવ્યું, મેતી કાઢવાં બંધ કરાવ્યાં, પાષાણ ખેદવા, ભૂમિખનન, આદિ જીવહિંસાનાં નિદાન બંધ પડાવ્યાં -97 - ઘોડા, બળદ, એ આદિને ખાલી કરવાનું પણ વિક્રમાક નરેશે બંધ કરાવ્યું-૯૮ . દારિદ્ય, દુઃખ, દુર્ભાગ્ય, વિપત્તિ, કષ્ટ, ઋણ, ઇત્યાદિને ભય ત્રિભુવનમાં નથી, એમ સર્વત્ર રાજાને હાથ છે-૯૯ ત્રણે લોકને શરણ આપી, સર્વ જીવને ઉત્તમ સત્કાર કરી, ને રાજા કેવલ નિશ્ચિત થયે–૧૦૦ 0 સ્વર્ગના મહેલ જેવા, અને લક્ષ્મીના સદન જેવા સુંદર, એવા મહેલમાં સુંદર મૃદુ શય્યામાં રાજા સુતો હતે-૧ બે પહોર રાત ગઈ ત્યાં જાગે તે રત્નાકરના અધિદેવતા સ્વસ્તિકને સુવર્ણભરણભૂષિત, મણિમુક્તારત્ન આદિથી ઝળઝળાટ, નવનિધિ સહવર્તમાન, દીઠ-૨-૩ , " તે જોઈ રાજાને વિસ્મય થ, અને જલધીશ્વરના પ્રતિ બોલ્યો કે હે સ્વામિ પધારે, આ આસને બીરાજ હે રત્નાકરાપોશ! દેવ! શા કાર્યને લઈને આપનું મને દર્શન થયું છે તે કૃપા કરીને કહે-૫ - સ્વસ્તિક દેવે વિક્રમાઈને કહ્યું કે હે નૂપ! મારૂં સત્ય વચન સાંભળે, તમે પંક્તિભેદ કયી છે-૬ - તે સર્વે દેવ દેવીની પૂજા શક્તિ પ્રમાણે કરી, પણ અમને કેવલ જડાધીશ જાણીને અમારી ઉપેક્ષા કરી–૭ રાવણે દશ શિશથી દશ રૂદ્રને સંખ્યા પણ એક અગીઆરમે રૂદ્ર રહી . એ ગયો તેથી હનૂમાનો અસુર ઉપર કપ , માટે હે ભૂપ! પંક્તિ ભેદથી લાભ નથી-૮ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Taust