________________ * S3 128 આવું ધારીને સર્વદા દાનશાલામાં દાનને આરંભ ચાલુ રાખે, જે સાંભળીને આઠે દિશાથી લેક પુરમાં આવવા લાગ્યા–૬૮ દિજઈ ધણ મગાંત હહપત્ત પરખે હકાઈ જિમ વરસાલુ અંબહર ન ગિઈસમ વિસમાઈ–૭૦ જ્ઞાનપાત્ર, ક્રિયાપાત્ર, ત્રીજું તપ પાત્ર, ને ચોથું કલાપાત્ર, એ સર્વની પૂજા ધર્મપરાયણ અંત:કરણવાળો રાજા કરવા લાગ્યો-૭૧ અનાથ, દીન, દુર્બલ, જે જેટલું ધારે તે કરતાં પણ અધિક યથાવિધિ આપવા લાગ્ય–૭૨ મેહાણ જલં ચંદાણું ચંદિણું દિણય રાણ કરી પરે સુપરિસેહિ વઢિતઈ સામત્રં સહેલ લેયર્સી–ઉ3 1. પ્રથમે શાંતિ કરીને શ્રી જિનેંદ્રની પૂજા કરવા માટે એક આઠ ઘડાથી પિતે તેમને સ્નાન કરાવ્યું–૭૪ સર્વત્રદેવ, દેવી, આદિનાં મંદિર જયાં જયાં હતાં ત્યાં પુષ્પ, અક્ષત, ફલ, જલ, ઇત્યાદિથી રાજાએ પૂજા કરાવી–૭૫ - ભૂત, પ્રેત, પિશાચ, સિદ્ધ, કિનર, ગુઘક, વિદ્યાધર, વ્યંતર, નદી, ફવા, ઈત્યાદિના અધિષ્ઠાતા, સ્વર્ગ પાતાલના દેવ, જનસ્થલવાસી, નગરપાલ, દિક્ષાલ, ને વિશેષે કપાલ, યક્ષ, યક્ષણી, ક્ષેત્રરક્ષક, અંતરિક્ષરક્ષક, શાકિની, ડાકિની, ગ્રહ, તે સર્વની યથાવિધિ પૂજા કરાવી–૭૬-૭૭-૭૮ બે પ્રકારના વૈમાનિક, પાંચ પ્રકારના જતિષ્ક, અષ્ટ પ્રકારના સર્વે - વ્યંતર, દશ દિક્ષાલ, તે પ્રત્યેકનું મંત્રસાધનપૂર્વક આવહાન કરાવીને યથાવિધિ તેમની બલિપૂજા કરી–૭૯-૮૦ પાંચસે કોટિ દેવીની પૂજા પણ વિધિપૂર્વક કરી, અને સુરા તથા માંસ વર્જિત એવું નૈવેદ્ય તેમને આપ્યું-૮૧ - હરિ, હર, ઇત્યાદિ દેવતાનું, ગણનું, સર્વનું પૂજન કર્યું, ઋષિઓને વિનય સમેત દાન આપી સંતોષ્યા-૮૨ છે , P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust