________________ - 124 તેને કેડ સુધી ઉંડી ઘાલે છે, ને મોઢા ઉપર ધૂળ નાખે છે, ને નથી કેઈને આપતો કે નથી જાતે ખાતો, તેના ઘરમાં પણ એને વાસ જણાય છે–૨૭ અધમ રથાનમાં પણ જાય છે, ઉત્તમને આંગણે પણ જણાય છે, સુરક્ષિત છતાં જતી રહે છે, અરક્ષિત છતાં રહે છે–૨૮ ગમે ત્યાંથી આવીને ભેગી થઈ જાય છે, ગમે તેમ ગરબડાટ ઉભે ' ' કરી ને જતી રહે છે, એમ લક્ષ્મી અને મેઘમાલા ઉભયની ગતિ પૂરેપૂરી સમજાય તેમ નથી–૨૯ આવા વિચાર ઉપરથી વૃદ્ધોને બોલાવીને ભૂપતિએ લક્ષ્મીની ગતિ અને સ્થિરતા વિષે પૂછયું, તથા વિપત્તિનું નિશ્ચંચલત્વ અને શ્રીપતિનું શ્રીપતિત્વ પણ પૂછયું-૩૦ તે વૃદ્ધોએ કહ્યું કે, હેવિક્રમનરેશ! સાંભળે; આ સુરૂપ તેમ અરૂપા છે, બલવતી તેમ અબલા છે-૩૧ બલાત્કારથી કે ભીતિથી લક્ષ્મી અચલ વિલસે છે, લેકે એમ સ્પષ્ટ કહે છે કે ચિત્તળ્યા છે તે જ મહેતુ છે–૩૨ સર્વ ભૂષામાં સુરૂપ, ભૂમિમળે અરૂપ, એમ જણાય છે; તથા ધર્મકાર્યમાં જણાય છે, પાપકર્મમાં કદાપિ જણાતી નથી–૩૩ દાન ભેગ કે નાશ એમ વિત્તની ત્રણ ગતિ થાય છે, તેથી જે મનુષ્ય દાન કરતો નથી કે ભેગવતો નથી તેના વિત્તની ત્રીજી ગતિજ થવાની–૩૪ અને દુઃખે ભેગી કરેલી અને પ્રાણથી પણ પ્રિય એવી લક્ષ્મીની એકજ ગતિ છે ને તે દાન, બાકી બધી તો વિપત્તિ છે-૩પ : વળી તે વયેવૃધ્ધોએ કહ્યું કે, હે સ્વામિન! એકવાર શુભાશયવાળી લક્ષ્મી સ્વર્ગને વિષે ઇંદ્રસભા માં ગઈ–૩૬ , ત્યાં અન્ય કાર્યમાં વ્યગ્ર ચિત્તવાળા ઈંદ્ર તેને દીઠી નહિ, એટલે તેને 1. આભૂષણ P.P. Ac. Gunratnasuri M.. Jun Gun Aaradhak Trust