________________ 122 તથા ઘણાક લેક સમેત, શુભ એવા પાસે શબ્દ થઈ રહ્યા છે, તે સમયે, મહા ઉત્સવપૂર્વક માલવાધિપતિ સભામંડપમાં આ–૨-૩ જે સિંહાસન ઉપર બેસવા જાય છે તેવીજ જયંતી નામની પૂતળી જે તૃતીય છતાં રૂપથી અને વાણીથી અદ્વિતીય હતી, તે સભાના લેકને મહાં આશ્ચર્ય પમાડતી, મનુષ્ય ભાષાથી બેલી-૪-૫ હે માલવાધીશ! મારૂં હિતકારક વચન સાંભળે, તમે આ સિંહાસને બેસવા યોગ્ય નથી-૬ જે જિતી યસ્સ અછસ્સ ભાયણું તસ્ય તિત્તિએ હત્ની વૃકે વિદેણમેહે ણ ડુંગરે પાણીયં ઠાઈ કપૂર ચંદનમાં જ શોભે, જાતિરત્ન સેનામાં શેભે, પાંચજન્ય હરિનેજ શેભે, ને ઐરાવત ઈદ્રનેજ શેભે–૮ ખંડાધિપતિને ચક્ર, ત્રિજગદ્ગને ઉષ્ણિફ, ને ત્રીશે અતિશય તીર્થકરને, શોભે–૮ -. - સ્તુભસમેત લક્ષ્મી યાદના અધીશ્વરને શેભેતેમ આસનને યોગ્ય તે હે ભેજરાજ! એક વિક્રમ નૃપતિજ છે–૧૦ જે વિક્રમ ભૂપતિના જેવું સત્ત્વ અને ઔદાર્ય હે રાજા! તમારૂં હેય તે આ સિંહાસને શીધ્ર બેસે–૧૧ આવું સાંભળીને ભેજરાજાએ જયંતી પૂતળીને પૂછયું કે હું કલ્યાણ વિક્રમનું ઔદાર્ય કેવુંક હતું તે કહે-૧૨ જયંતીએ કહ્યું, હે રાજેદ્રા વિક્રમ રાજાનું જે અલોકિક અને ઉત્તમ ઔદાર્ય તેની કથા મારે મેએ સાંભળ-૧૩ રાજાએ પુણ્ય મહત્સવમાં બ્રાહ્મણદ્વારા રત્નાકરને બોલાવે, તો તેણે પ્રસન્ન થઈ કનક, અન્ન, શૃંગાર, અને સેના એ ચાર થાય તેવાં ચાર રત્ન આપ્યાં. તે જોઈ રાજાએ બ્રાહ્મણને કહ્યું, આમાંથી ગમે તે એક લે, પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust