________________ - 108 તે તીર્થના જલમાં સારામાં સારૂ ગળીએલ વસ્ત્ર બળતાં તુરત શુદ્ધ શ્વેત થાય છે એ મહા આશ્ચર્ય છે-૪૩ ત્યાંથી મુશરિરત્નનિષ્પન્ન, નિરાલંબ, અને નિરાશ્રય એવા શ્રી પાર્શ્વનાથનાં દર્શન કરવા માટે અંતરિક્ષ ગયે-૪૪ છે ત્યાં પદ્માસનસ્થ શ્રી પાર્શ્વનાથ તરફ પાણીઆરીઓ નીચેથી ભરેલા ઘડા લઇને જાય છે એમાં સંશય નથી–૪૫ ત્યાંથી ગજ અને વાહનથી પૂજિત જે ગજપદતીર્થ ત્યાં ગયે, જે ત્રણે ભુવનમાં કલિકુંડ એ નામથી વિખ્યાત છે-૪૬ જેની અ ગજે પિતાના મિત્ર જાણી કલિકુંડતીર્થમાં વન કમલેથી કરી એવા તપેનિધિ શ્રી પાર્શ્વનાથ જે એ તીર્થના નાથ છે તે વાંછિતાર્થે પૂર–૪૭ * ત્યાંથી શત્રુંજય તીર્થ જે સુખ આપનાર અને મુક્તિદાયક છે ત્યાં ગયે, એ અનંત સિનું પરમ સ્થાન છે એમ પ્રસિદ્ધ છે.-૪૮ અતિ અલૈકિક અને ઉંચામાં ઉંચે આ પર્વત છે, જેના ઉપર વસતા યતિએ સુખે મુક્તિને હાથથીજ લઈ લે છે-૪૯ ત્યાં કામધેનુ સમાન એક ક્ષીરિણી વૃક્ષ છે જે તીર્થયાત્રાએ આવતા લેકે ઉપર ક્ષીરની વૃષ્ટિ કરે છે-પ૦ પ્રાસાદને પાછલે ભાગે મહાચર્યકારી એવું ઉચકા નામનું કાલેદંચક જેવું પાણીનું સ્થાન છે--૫૧ પાણી કરકમાત્ર, નિર્જીવ, નિર્મલ, છે અને લાખો ઘડો ભરી લેવાય તોપણ વધતું ઘટતું નથી--પર તત્ત્વ એમ કહે છે કે કેઈ વખત કે ધર્મઘોષ નામના પિતાના પરિવાર સમેત અત્ર આવ્યા હતા-પ૩ શિષ્ય સમેત તે વનમાં શરીર ચિંતાર્થે ગયા હતા ત્યાં શિષ્ય પાણીને ' ન પડી જમીન પર મૂકીને વનપ્રદેશ જેવામાં જીવ ઘાલ્ય-૫૪ ' - સાગના વૃક્ષ ઉપરથી ઉડીને એક કાગડે પડી ઢળી નાખે તેથી પાણી શિલામાં, નીચા સ્થાનને લીધે, જઈને કર્યું-૫૫ * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust