________________ 9 * 107 કૃપા થઈ આવી કે ત્યાં જઈ પિતાનું મસ્તક હેમવા તૈયાર થયા, પણ દેવીએ વાર્થી ને વર માગવા કહ્યું તે તે વર પણ પેલાને જ અપા-૩૦ ઉજજયિની નામની મહાપુરીમાં ઈંદ્રસમાન વિશ્વવિખ્યાત રાજેશ્વર શ્રી વિક્રમાદિત્ય રાજય કરતો હત-૩૧ એક દિવસ તે ભૂપાલે વિદ્વાનોની સભામાં વિદ્વાનને મેઢે નીતિગભિંત આવો શ્લોક સાંભ–૩૨ ગાયે ગંધથી જુવે છે, જ્ઞાનીઓ જ્ઞાનથી જુવે છે, રાજાઓ ચારથી જુવે છે, ને બીજા લેક તો માત્ર આંખેજ જુવે છે-૩૩ એ લોક સાંભળીને રાજાએ, પૃથ્વી ઉપરનાં મડાથર્ય સર્વત્ર જોઈ લાવવા માટે ચાર મેકલ્યા-૩૪ - તે નિત્યે દેશ દેશ ભમવા લાગ્યા, ચારે દિશાએ, વિદિશાઓમાં, નદી, તીર્થ, પર્વતાદિ, સર્વથામાં ફરવા લાગ્યા-૩૫ દીસઈ વિવાહ ચરીએ જાણી જઈ સુજણ દુજણ વિસે, અપૂપાણ ચ કલિજજઈ હિડિજઈ તેણ પુહવિએ-૩૬ તેમનામાં એક સુભદ્ર નામે ઘણે વિદ્વાન હતો તે છ માસ સુધી એ પ્રમાણે ફરીને પાઠ આગે-૩૭ નમસ્કાર કરનારને વત્સલ એવા રાજાને સભામાં જઈ તે નમે, તે વખતે રાજાએ પોતાના સેવકને કુશલસમાચાર પૂછયા-૩૮ - તમે કયા કયા દેશ જોયા? કયાં તીર્થ જોયાં? કીયા પર્વત જોયા ? અને એમ ફરતાં શું આશ્ચર્ય કયાં દીઠું ?-39 ત્યારે સર્વતોભદ્રે કહ્યું કે હું ફરતા ફરતે કર્ણાટમાં ગયો તે ત્યાં જે લેક મેં દીઠા તેમના કાન બહુ વિધેલા જણાયા-૪૦ તે લેક બંને કાનને ઉંચા કરીને રાતે સુવે છે, ને દિવસે દોરાથી મેળવીને મરતક ઉપર નાખે છે-૪૧ ત્યાંથી ગંગા અને સાગરના સમીપે ઘણાક તીર્થ અને તેમાં પણ શુકલતીર્થ મે જોયું તે તે તે ઘણું આશ્ચર્યકારક જણાયું-૪૨ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust