________________ - ત્યાં એક પાસા સુંદર અને મજબુત કનાત બાંધેલી હતી, ને તેમાં સુખાસન ઉપર શારદાનંદનને બેસારી રાખ્યો હતો–૬૮ - પેલી વિદ્યામાં નિપુણ એવી મંત્રી પુત્રી તેને પણ સંવંભરણ વિભૂષિત કરી સુવર્ણસને અંદર બેસાડેલી હતી–૬૮ - ગમય તથા અક્ષતાદિથી ભૂમિને શોધી પવિત્ર કરી ત્યાં મુક્તાફલના સ્વસ્તિકપૂર્યા, ને તે ઉપર સુવર્ણનું સિંહાસન માંડી તેમાં સર્વજ્ઞ શ્રીજિનની પવિત્ર મૂર્તિ સ્થાપી–૭૦-૭૧ તેની અષ્ટ પ્રકારે પૂજા કરીને રાજાએ સ્તુતિપૂર્વકનૈવેદ્ય મૂછ્યું-૭૨ ' પેલી કાતના મે આગળ શિખા મુદ્રા સમન્વિત એવું હેત વસ્ત્ર પહેરાવેલા પિતાના પુત્રને બેસાય-૭૩ - ધૂપ, અક્ષત, પુષ્પ, સુવર્ણ, માણિક્ય, મેતી, ઈત્યાદિથી ત્રણે લેકના નાથને વધાવી મંત્રીપુત્રીને સેવકે સમેત પંચાંગથી નમસ્કાર કરી મહા આનંદથી રાજા બે કે જગગુરુના પ્રસાદથી તથા શ્રી સરસ્વતીની કૃપાથી મારા રાજ્યને ધારણ કરનાર આ મારે પુત્ર સાજે થાઓ-૭૪ 75-76 તે વખતે, શારદાનંદને શીખવેલો શ્લેક વિદ્યાવિશારદ એવી મંત્રીપુત્રી સારે સ્વરે બેલી–૭૭ વિશ્વાસ રાખનારનું વંચન કરવું એમાં શી ચતુરાઈ છે, ખળામાં * સુતેલાને મારવામાં શું પરાક્રમી–૭૮ હે કુલને આનંદ આપનાર કુમાર નંદરાજાના નંદન! તારા કરેલા દુકૃત માટે હવે પશ્ચાતાપ ન કર–૭૯ વિસેમિરા” એ વાક્યને પરમાર્થથી તાત્પયર્થ ચાર બ્લેક વડે એ પ્રકારે કહું છું કે જેથી તું પાપમુક્ત થશે–૮૦ આવું તેનું વચન સાંભળીને રાજાના કુમારને કાંઈક સાન આવી અને પેલી કુમારીકાને “સેમિરા” “સેમિરા” એમ કહેવા લાગે-૮૧ તે વખતે મહા આશ્ચર્ય સર્વને લાગ્યું કે અહો! આને જ્ઞાનવૈભવ કેવડે છે. કુમારને એક ભાગને તો ગુણ થઈ જ ગયે -82 . . - P.P. Ac. Gunratnasuri M.S. JunGun Aaradhak Trust