________________ હે મંત્રી હું શા પ્રકારે તમારે અનૃણ થાઉટ રાજાના રાજ્યને અર્ધ મળે એવું તમારું ઈષ્ટ હું કરીશ–૫૪ તમારે સાત વર્ષની અતિ કૌતુકવાળી એવી એક પુત્રી છે, તે વિદ્યામાં કુશલ છે, ને તેનું નામ ધન્યા એવું છે તેમ તેના ગુણ પણ તેવાજ છે–પપ તેને પટાંતરિત કરી, અને જ્ઞાનપ્રભાવથી જાણી, હું વિશેમિરા એ. મ લવતા કુમારને મટાડીશ–પ૬ ', ' ' - તમે નગારાને હાથ અડકાડીને રાજ સભામાં જાઓ, ને નંદરાજાને કહો કે સ્વામી મારી સાત વર્ષની દીકરી સરસ્વતીના પ્રસાદથી વિદ્યામાં અતિ કુશલ છે, તે આ પ્રમાણે ભરાઈ પડેલા કુમારને તમારા ને મારા ભાગ્યના ગે સારા કરી શકશે, પટાંતરે ભારતીને રાખી એમ કર્યા વિના બીજી રીતે એ થવાનું નથી– 57-58-59 મંત્રીનું આવું વચન સાંભળીને રાજાના કાનમાં અમૃત રેડયું હેય તેવી શાનિત વળી, ને હર્ષપૂરથી રાજાને અતિ આનંદથ-૬૦ 'રાજાએ મંત્રીને કહ્યું કે તમારી પુત્રીને હું મારા રાજયનું રક્ષણ કરનારી પ્રત્યક્ષ કુલદેવતા માનું છું-૬૧ ને વળી બીજી રમ્ય વાત તો એ છે કે દૂધ અને તેમાં સાકર મળી, સુવર્ણ અને તેમાં સુગંધ થઈ, માલપૂડા અને ઘીભર્યા, ખોળને ગર ખાંડતાં તૈલને લાભ, ખેતરમાં જ નિધિગ્રહની પ્રાપ્તિ. પુષ્પ વિના ફલપ્રાપ્તિ થઈ, આંગણામાં જ કલ્પવૃક્ષ થયું–મેઘ વિના જ શપનિર્વતિ થઈ, સંઘમાં સાધુનો સમાગમ થયો, કે મારૂં અર્ધરાજય કોઈ અન્યને નહિ . જાય–૬૨-૬૩-૬૪ હે બહુશ્રુત! આખું રાજ્ય તમારે આધીન છે, તમારા વચનને જ આધીન છે, તેમાં પણ વળી મને પુત્ર આપીને ખરીદી લેશે તેમાં બાકી જ શી ? -65, ' પછી રાજા કુમારને પરિવાર સમેત લઇને મંત્રીની સાથે મંત્રીને ઘેર આ -26 :. પિતાની શક્તિ અનુસાર, મંત્રીઓ, આસનાદિ યુક્તિ રાજાને માટે તેમ સર્વ રાવર્ગ માટે ભક્તિપૂર્વક કરી-૬૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust