SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સુદઢ ચરિત્ર, એવા એવા કષ્ટ-મરણ ચીંતવીને છેવટે તે એવા ઠરાવપર આવ્યું કે, બળતા અગ્નિ વિના મારા પાપને બાળવા કે ઈ સમર્થ નથી, માટે તેમ કરવાને ઠરાવ કરી ગામલેકને એકઠા કરી ખુલલા દીલથી કહેવા લાગે “અહો લોકો પોતાની પુત્રી સાથે પરણનાર મુજ દુષ્ટ તરફ નજર કરે. મારા સખે પાપી ત્રણ ભુવનને વિષે તમે. કદી સાંભળ્યું હતું ? પિતાની ફરજ છે કે પુત્રીને ચેગ્ય ઉરે સમાન કુળ જેઈને પરણાવે. તે ફરજ મેં આંટા કરી નહિ અને લેભ વશ થઈને બ્રાહ્મણને ઘેર તે કન્યા ને અને આખરે હું જ તેણીને પર. અહિ લેકે રૂપી કાદવથી ખરાયેલું આ મારું શરીર અગ્નિ વિના પાવન થઈ શકે તેમ છે નહિ. માટે તમે બધા મળીને મને તેનું પ્રાયશ્ચિત આપો.” 487-454 અને પછી નદી કીનારે કાષ્ટની એક મેટી ચીતા ગોઠ. વવામાં આવી, તે ઉપર બેસીને તે વિપ્ર પિતાનાં પાપ પ્રકાશને હતો તથા આત્માને નિંદતે હતે. લેલ પાસે શળ તથા ધી સી ચાવીને અગ્નિ પ્રદિપ્ત કરાવતા હતો. પરંતુ આશ્ચર્યની વાત એ બની કે, તે વિમના શરીરે જવાલા મુદલ શું કરી શકી નહિ. ૪૫૫-૪૫દ્દા તે જોઈ ગામલોક કહેવા લાગ્યા કે શત્રુ-મિત્ર ઉપર સમભાવ રાખનાર અગ્નિ પણ જેને વિશ કરવા ખુશી નથી એ આ વિપ્ર ખરે જ મહા પાપી છે? 45 - એમ કહી તેને ધિક્કારી તેની સ્ત્રી સહિત ગામ બહાર કાઢયે. 458 P.P.AC. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust
SR No.036498
Book TitleSushadh Charitra
Original Sutra AuthorN/A
AuthorSthanakvasi Jain Karyalay
PublisherSthanakvasi Jain Karyalay
Publication Year1988
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy