________________ 51 ત્યારે રાજાએ વિપ્રને જ પૂછ્યું, “હે ભદ્ર! એનું શું મૂલ્ય અમારે તમને આપવું ?" બ્રાહ્મણ બોલ્યા “આપ નામદાર પ્રસન્ન થઈને જે આપ તે મારે કબુલ છે.” ૪૩૦મી . પછી રાજાએ બ્રાહ્મણને દસ કરોડ દ્રવ્ય આપ્યું. વળી તે ઉપરાંત વિના માગવાથી ગોકુળ ગામ કે જ્યાં પેલો આહં 2 રહે અને જ્યાંની ગાયો વીસ- ગાઉ સુધીમાં ચરતી હતી તે વીસ ગામ જેટલી જર્મન પણ તેને આપવામાં આવી. પછી તે વિપ્ર આહીરના ગામમાં આવી સૂર્યસિરિને પણ અને એશઆરામમાં રહેવા લાગ્યા. 431 -433 - તે મુઢ સ્ત્રી-પુરુષ વિષયાસક્ત થઈ ઘણાં વર્ષ સુધી સંસાર ભગવતાં હતા. તેના પરિણામે સ્ત્રી ગર્ભવતી થઈ. 434 એક વખતે ગામમાં બે જૈન મુનિ શદ્ધ ગોચરીને ' અર્થે આવી પહોંચ્યાં અને તે વિપ્રને ઘેર ગયા. સૂર્યનિરિ સાધુને દેવી હર્ષ પામી આહાર લેવા ઉઠે છે. તે જોઈ સાધુ તેને સગર્ભા જાણી પાછા વળ્યા. ૪૩પા . તેથી તે સ્ત્રી રૂદન કરવા લાગી, તે જોઈ તેને પતિ ૨ડવાનું કારણ પૂછવા લાગ્યો “સાએ જવાબ આપે, પર્વે મારા પિતાએ મને ગવદ વિપ્રને ઘેર વેચી હતી તે વખતે ઘણા મુનિ ત્યાં આહારને અર્થે પધારતા તેમને P.P. Ac. Gurratnasuri M.S. Jun Gun Aaradhak Trust