________________ સુષઢ ચરિત્ર માટે સ્વદેશ તરફ આવવા નીકળે. ચાલતાં ચાલતાં તે પિલા આહીરને ગામ આવી પહોંચ્યા. ભેજન પ્રાપ્તિ અર્થે , ગામમાં ફરતાં ફરતાં તે તે જ આહીરને ઘેર આવી પહએ. કે જે આહીર સૂર્યરિને પુત્રીવત્ પાળતા હતા. અહીં તે ધનાઢય બ્રાહ્મણ સંપૂર્ણ યૌવનાવસ્થાને પામેલી સૂર્યસિરિને જોઈને કામાતુર બન્યો અને તેણીને કહેવા લાગ્યું. હું તને સુવર્ણનાં આભૂષણે આપવા ઉપરાંત તારાં માબાપને ઘણું દ્રવ્ય આપ્યું અને સ્વજન પરિવારને જમાડું ૪૧૯-૪ર૩ - તે કુમારિકાએ સઘળી હકીક્ત પોતાના માની લીધેલાં માબાપને સંભળાવી. તે સાંભળી આહીરે તે વિપ્રને કહ્યું, કયાં છે તારું ધન, અમને તે જેવા દે. વિપ્રે પાંચ રત્ન કાઢી બતાવ્યાં ત્યારે આહીરે કહ્યું “એ પાંચ પાંચી કે શું થાય ?" ૪૨૪-૪રપા પછી વિપ્રે કહ્યું : “તમે તે રનની કીંમત સમજી નહિ શકે, માટે મારી સાથે શહેરમાં ચાલે.” પછી સર્વ આહીરને લઈને તે નગરમાં વસતા ઝવેરીઓએ તે રનને બહુ કીમતી જામી રત્ન સાથે તેને તેના માલીકને રાજા પાસે લઈ ગયા. રાજા તે વ્યાપારીઓને મૂલ્ય પૂછવા લાગ્યા. વેપારીઓ કહે –આમાંના એક રનની કીમત કહેવા અમે આ અસમર્થ છીએ તે, પાંચ રનની કીંમત શી રીતે કહી જાય ? ૪ર૬-૪૨૯ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust