SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ - 58 સુષઢ ચરિત્ર વિજજુ કુમારને વિષે ઈદેવતાની દેવી તરીકે જન્મ લીધો. 396 - તેથી કાળ કર્યા પછી કેઈ દરિદ્રના કુળમાં દુર્ભાગિની. કન્યા તરીકે જન્મ લીધે. યૌવાનાવસ્થા પ્રાપ્ત થતાં પણ કેઈએ તેને આ ગીકાર કરી નહી, તેથી દુઃખી થઈ કાળ કરી તિર્યંચ પચેંદ્રિયપણે ઉપની. પ૩૯૭–૩૯૮ - એમ કઈ ગતિમાં છેદતી ભાતી, કોઈ ગતિમાં બળદપણે ભાર વહન કરતી, સુવા-તૃષા સહન કરતી એવા અનેક ભવ કરતી સંસારમાં ભટકી પણ નરકને વિષે ગઈ નથી) ૩લ્લા એમ રૂપી સાદેવી તરીકેના ભવથી માંડીને 997 ભવ સુધી સંસારમાં પરિભ્રમણ કર્યું. પછી ચક્રવતી જેવું સુખ ભોગવી સંસાર દુઃખ વિલાસ જોઈ વૈરાય આવવાથી દીક્ષા અંગીકાર કરી, ખરા મનથી ધર્મ આરાધી જ્ઞાન ભણી, શાસ્ત્રોક્ત ક્રિયા કરી, શુભ ધ્યાને કાળ કરીને ઈન્દ્રની અગ્રમહિષી ઈંદ્રાણી થઈ. પૂર્વની માયાકપટને લીધે સ્ત્રી વેદ. પામી. 400-401 . ત્યાંથી આવીને શબુક ગામને વિષે ગોવિંદ બ્રાહ્મણના ઘેર સ્ત્રી પણે ઉપની. ત્યાં પુત્રનું વચન સાંભળી જાતિસ્મરણ જ્ઞાને કરીને પૂર્વ ભવ દીઠ અને વિરાગ્ય આવવાથી દિક્ષા - લીધી. ઉગ્ર તપવડે કર્મ ક્ષય કરી કેવલ્ય પામી મક્ષ ગતિ પ્રાપ્ત કરી. ૪૦રા , હવે શ્રી ગૌતમ ઋષિ શ્રી મહાવીરદેવ પ્રત્યે પૂછતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036498
Book TitleSushadh Charitra
Original Sutra AuthorN/A
AuthorSthanakvasi Jain Karyalay
PublisherSthanakvasi Jain Karyalay
Publication Year1988
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy