________________ * સુષઢ ચરિત્ર - ઘણા કાળ સુધી ધમીને શોધેલું સુવર્ણ એક કુકે ઉડાડી દે એવું મૂર્ખ કેણ હોય કાચને માટે ચિંતામણી રત્ન હારી જાય એવું મૂર્ખ કોણ હોય? ચિંતામણિ રતનને હાથમાં લઈ નાખી દે એવું મૂર્ખ કોણ છે ? હે મૂર્ખ ! એવા ચિંતામણિ રત્નથી પણ વધુ કિંમતી તપ, ચારિત્ર થાડા માટે તુ ગુમાવે છે.”૩૮૬ થી 36 લસન્નાહ આચાર્ય બેલો રહ્યા ત્યારે રૂપી સાધ્વીએ જવાબ આપ્યોઃ “હે ભગવન! આપની સમક્ષ જુઠું કહે. વાની હિંમત કેણ કરી શકે? આખો સમુદ્ર તો પછી ગેપદ માત્ર જળ મધ્યે ડુબે એવું મૂખ કેણ હોય ? આપે આટલી આટલી શિખામણ આપી છતાં પિતાને શલ્ય (જે હોય તે ન કહે તે મનુષ્ય મહા મૂર્ખ જ ગણાય.” 392-393 નિવડ માયાને વશ્ય થઈને રૂપી સાવી કહેતી હવીઃ હે સ્વામિન ! આપ રાજસભામાં આવ્યા તે વખતે મેં આપની તરફ જોયુ એ વાત તે ખરી, પર તુ મેં કાંઈ સરાગ દૃષ્ટિએ-વિકાર-દષ્ટિએ જોયું નહે તું. આપનું નામ શીલસન્નાહ છે અર્થાત્ (શીલનું બખતર પહેરનાર) એવો આપના નામને શબ્દાર્થ છે તે આપનામાં શીલ ગુણ કેવક છે તે જોવા માટે અર્થાત્ પરીક્ષા કરવા માટે મેં આપની તરફ જોયું હતું. 394-395 તે આયએ પછી શલ્ય સહિત સંથારે કર્યો અને કાળ સમયે કળ: કરીને (માયા કપટને પ્રભાવે) સ્ત્રીવેદ ઉપાર્જન કર્યો. ત્યાથી આવીને ભવનપતિની ચોથી નિકાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust